Ame Maiyara Kans Raja Na by Raghuveer Kunchala song Lyrics and video
Artist: | Raghuveer Kunchala |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2024-09-25 |
Lyrics (English)
AME MAIYARA KANS RAJA NA LYRICS IN GUJARATI: અમે મૈયારા કંસ રાજાના, This Gujarati Playful song is sung by Raghuveer Kunchala & released by T-Series Gujarati . "AME MAIYARA KANS RAJA NA" song was composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ હારે વાલા કોઈને ના દઈએ દાણ રે મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ હારે વાલા કોઈને ના દઈએ દાણ રે મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ હે આ કાઠે ગંગા વાલા ઓલે કાઠે જમના ને વચમાં છે ગોકુળિયું ગામ હા રે વાલા વચમાં છે ગોકુળિયું ગામ રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ હે દુધે ભરી છે તલાવડી ને કાય મોતીડે બાંધેલ પાળ હા હા વાલા મોતીડે બાંધેલ પાળ રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ હે દૂધ તમારા ઢોળાઇ જશેને તૂટશે મોતીડાંની પાળ હા રે વાલા તૂટશે મોતીડાં ની પાળ રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન હે ક્યા રાજાનો તુ બેટડોને શુ છે તમારા નામ હા હા વાલા શુ છે તમારા નામ રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન હે નંદ રાજા નો હું બેટડોને કાન કુંવર અમારા નામ હા હા વાલા કુંવર અમારા નામ રે મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે મારગડો મારો મેલી દીયો તમે કાન હે અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ હા હા રે વાલા કોઈને ના દઈએ દાણ રે મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ રે મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ રે Ame maiyara kans raja na vaala Koyne na diye daan Haare vaala koyne na diye daan re Maaragdo maro meli diyo ne kunwar kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam Ame maiyara kans raja na vaala Koyne na diye daan Haare vaala koyne na diye daan re Maaragdo maro meli diyo ne kunwar kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam He aa kathe ganga vaala ole kathe jamna ne Vachma chhe gokuliyu gaam Ha re vaala vachma chhe gokuliyu gaam re Maaragdo maro meli diyo ne tame kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam He dudhe bhari chhe talaavadi ne kaay motide bandhel paal Ha ha vaala motide bandhel paal re Maaragdo maro meli diyo ne tame kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam He doodh tamara dholaai jashene tootashe motida ni paal Ha re vaala tootashe motida ni paal re Maaragdo maro meli diyo ne tame kaan re Maaragdo maro meli diyo ne tame kaan He kya rajano tu betado ne shu chhe tamara naam Ha ha vaala shu chhe tamara naam re Maaragdo maro meli diyo ne tame kaan re Maaragdo maro meli diyo ne tame kaan He nand raja no hu betado ne kaan kunwar amara naam Ha ha vaala kunwar amara naam re Maaragdo maro meli diyo ne tame kaan re Maaragdo maro meli diyo ne tame kaan He ame maiyara kans raja na vaala Koyne na diye daan Ha ha re vaala koyne na diye daan re Maaragdo maro meli diyo ne kunwar kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam re Maaragdo maro meli diyo ne kunwar kaan re Maaragdo maro meli diyo ne sundar shyaam re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Maiyara Kans Raja Na lyrics in Gujarati by Raghuveer Kunchala, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.