Bewafa Dulhan by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Satish Dalvadi |
Label: | AR Entertainment |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-11 |
Lyrics (English)
બેવફા દુલ્હન | BEWAFA DULHAN LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under AR Entertainment label. "BEWAFA DULHAN" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Satish Dalvadi . The music video of this Bewafa (બેવફા) song stars Dhaval Barot and Subhasini Pande. હો તને દુલ્હન ના વેશ માં જોઈ હો તને દુલ્હન ના વેશ માં જોઈ મારી પરવા કરી ના તમે કોઈ તને દુલ્હન ના વેશ માં જોઈ મારી પરવા કરી ના તને કોઈ દિલ તૂટ્યા ને આંખ મારી રોઈ જાનુ તારી જાન આવી મોડવા માં હો લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાનુ મારી લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાનુ મારી ભારતલીરીક્સ.કોમ હો કેમ રે સેહવાય આ વેદના વિયોગ ની મોડવા માં એના વાગે શરણાઈ હો દસ્તુર કેવા છે જાલિમ જગત ના યાદ માં એની સળગી સે હોળી હો જન્મો જનમ જે મારા હતા એકજ પળ માં પારકા થયા લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાન મારી લઇ ગઈ જાનુ જાન મારી હવે પરણી ને હાલી જાન મારી હો જુદા થયા પછી અમને જીવતા નઈ આવડે મારા દર્દ ની દવા રે હતા તમે હો ટુકડા થયા સે જાનુ દિલના હજારો કેવાના રોકાણા જાનુ વોક ગુનો મારો હો લેખ લખનાર જોડે માંગ્યા હતા મને શું ખબર તકદીર માં નતા હો લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાનુ મારી લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાનુ મારી હો લઇ ગઈ જાનુ જાન મારી પરણી ને હાલી જાનુ મારી Ho tane dulhan na vesh ma joi Ho tane dulhan na vesh ma joi Mari parva kari na tame koi Tane dulhan na vesh ma joi Mari parva kari na tame koi Dil tutyu ne aankh mari roi Janu tari jaan aavi modva maa Ho lai gai janu jaan mari Parni ne haali janu mari Lai gai janu jaan mari Parni ne haali janu mari Ho kem re sehvay aa vedna viyog ni Modva maa aena vage sharnai Ho dastur keva chhe jalim jagat na Yaad maa aeni sargi se hori Ho janmo janam je mara hata Aekj pal maa parka thaya Lai gai janu jaan mari Parni ne haali jaan mari Lai gai janu jaan mari Have parni ne haali jaan mari Ho juda thaya pachhi amne jivta nai aavde Mara dard ni dava re hata tame Ho tukda thaya se janu dilna hajaro Kevana rokana janu vonk guno maro atozlyric.com Ho lekh lakhnar jode mangya hata Mane shu khabar taqder maa nata Ho lai gai janu jaan mari Parni ne haali janu mari Lai gai janu jaan mari Parni ne haali janu mari Ho lai gai janu jaan mari Parni ne haali janu mari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Dulhan lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.