Paiso Hase Tya Prem Madse Nahi by Ishwar Samikar song Lyrics and video
Artist: | Ishwar Samikar |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Kantibhai Koli |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-08-30 |
Lyrics (English)
LYRICS OF PAISO HASE TYA PREM MADSE NAHI IN GUJARATI: પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ, The song is sung by Ishwar Samikar from Ekta Sound . "PAISO HASE TYA PREM MADSE NAHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Kantibhai Koli . The music video of the track is picturised on Jinal Raval, Kiran Raval and Sejal Panchal. દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એને પ્રેમ માં પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમ માં હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એના પ્રેમ માં પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમ માં ભૂલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ ભૂલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ મીઠું મીઠું બોલી બીજા પ્રેમ મા ફસાવશે હાથ મા હાથ આપી તમને હસાવશે મીઠું મીઠું બોલી બીજા પ્રેમ મા ફસાવશે હાથ મા હાથ આપી તમને હસાવશે જિંદગી એની જોઈ દિલ તારું જાશે રોઈ જિંદગી એની જોઈ દિલ તારું જાશે રોઈ તારા આંસુ ની કદર કરશે નહિ તારા આંસુ ની કદર કરશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ ભારતલીરીક્સ.કોમ પરભવ ના બંધન થી પ્રેમિયો મળે છે દિલ ના તોડો કોઈ ના કાળજા બળે છે પરભવ ના બંધન થી પ્રેમિયો મળે છે દિલ ના તોડો કોઈ ના કાળજા બળે છે દુનિયા આખી જોઈ સાચા નું નથી કોઈ દુનિયા આખી જોઈ સાચા નું નથી કોઈ મારા દિલ થી રમત રમશો નહિ મારા દિલ થી રમત રમશો નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ પાગલ પ્રેમી ને તડપાવશો નહિ દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi Dil thi moti dolat koi madse nahi Dil thi moti dolat koi madse nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi Hu re premi pagal thai gyo aena prem maa Prem mane karti hase hato khota vem maa Hu re premi pagal thai gyo aena prem maa Prem mane karti hase hato khota vem maa Bhul naa mari koi garibi mari joi Bhul naa mari koi garibi mari joi Mara te prem ni majak karso nahi Mara te prem ni majak karso nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi Mithu mithu boli bija prem maa fasavse Hath maa hath aapi tamne hasavse Mithu mithu boli bija prem maa fasavse Hath maa hath aapi tamne hasavse Zindagi aeni joi dil taru jase roi Zindagi aeni joi dil taru jase roi Tara aasu ni kadar karse nahi Tara aasu ni kadar karse nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi atozlyric.com Parbhav na bandhan thi premiyo Male chhe Dil na todo koi na kalja bale chhe Parbhav na bandhan thi premiyo Male chhe Dil na todo koi na kalja bale chhe Duniya aakhi joi sacha nu nathi koi Duniya aakhi joi sacha nu nathi koi Mara dil thi ramat ramso nahi Mara dil thi ramat ramso nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Dil thi prem karu chhu radavso nahi Pagal premi ne tadpavso nahi Dil thi moti dolat koi madse nahi Dil thi moti dolat koi madse nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Paiso hase tya prem madse nahi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paiso Hase Tya Prem Madse Nahi lyrics in Gujarati by Ishwar Samikar, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.