Mari Aakhadi Radava Lagi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-10-30 |
Lyrics (English)
મારી આંખડી રડવા લાગી | MARI AAKHADI RADAVA LAGI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "MARI AAKHADI RADAVA LAGI" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર શહેરમાંથી આયો ગોમડે ને મેં ખોલ્યું જુનુ ઘર મારી ઓખડી રડવા લાગી સાંભળી તારી રે ખબર સામાન મેલ્યો પડતો ને હું દોડ્યો તારે ઘર સામાન મેલ્યો પડતો ને હું દોડ્યો તારે ઘર તારા ઘરના એ બતાવી મને તારી રે કબર ઓ શહેરમાંથી લાયો તારા માટે ચુડી લાડી જોડ શહેરમાંથી લાયો તારા માટે ચુડી લાડી જોડ તને પેરાવાના મારા અધુરા રહ્યા કોડ અરે સાચા મારા પ્રેમ ને લાગી કોની રે નજર સાચા મારા પ્રેમ ને લાગી કોની રે નજર મારા કોને પડી વાલી તારા મોતની રે ખબર હે મારી ઓખો રડવા લાગી સાંભળી તારી રે ખબર ઓ ગઈકાલે તો કરી ફોન મા વાત નહોતી ખબર તારી છેલ્લી હશે રાત ઓ નિભાવ્યો ના ગોડી તે તો મારો સાથ તુ તો કેતી તી જોડે જીવશુ જનમ સાથ મારા અધુરા અરમાનો ને અધુરો રહ્યો પ્રેમ અધુરા અરમાનો ને અધુરો રહ્યો પ્રેમ તારા વિના ગોડી હવે જીવવુ મારે કેમ હો રાહ જોઈ ના મારી તે છોડી દિધો આ સંસાર રાહ જોઈ ના મારી તે છોડી દિધો આ સંસાર થોડો ઘણો વાલી તારે મારો કરવો તો વિચાર ઓ થોડો ઘણો વાલી કરવો હતો મારો રે વિચાર ઓરે ભગવાન તારે હતું શુ વેર જીવન કરી દિધુ તે તો મારુ ઝેર ઓ હો કોની જોડે કરવી મારે પ્રેમ ભરી વાત આ જન્મમારે એનો છૂટી ગયો સાથ ઓ પ્રેમ ભર્યા એ બોલ તારા ભૂલ્યા ના ભૂલાય પ્રેમ ભર્યા એ બોલ તારા ભૂલ્યા ના ભૂલાય વાતો તારી વાલી મને વિહરી માં વિહરાય હો તમે ક્યારે જોવા મળશો તમને ખોળે સે નજર ક્યારે જોવા મળશો તમને ખોળે સે નજર ગોડી લિધુ તમે વાલી ભગવાન નુ રે ઘર હે તમે ઓરી લિધુ વાલી ભગવાન નુ રે ઘર Shermathi aayo gomade ne me kholyu junu ghar Shermathi aayo gomade ne me kholyu junu ghar Shermathi aayo gomade ne me kholyu junu ghar Mari okhadi radava lagi sambhali tari re khabar Saman melyo padto ne hu dodyo tare ghar Saman melyo padto ne hu dodyo tare ghar Tara gharna e batavi mane tari re kabar O shermathi layo tara mate chudi laadi jod Shermathi layo tara mate chudi laadi jod Tane peravana mara adhura rahya kod Are sacha mara prem ne lagi koni re najar Sacha mara prem ne lagi koni re najar Mara kone padi vaali tara motni re khabar He mari okho radava lagi sambhali tari re khabar O gaikale to kari phone ma vaat Nahoti khabar tari chelli hashe raat O nibhavyo na godi te to maro saath Tu to ketii ti jode jivshu janam saath Mara adhura armano ne adhuro rahyo prem Adhura armano ne adhuro rahyo prem Tara vina godi have jivvu mare kem Ho raah joi na mari te chodi didho aa sansar Raah joi na mari te chodi didho aa sansar Thodo ghano vaali tare maro karvo to vichar O thodo ghano vaali karvo hato maro re vichar O ore bhagwan tare hatu shu ver Jivan kari didhu te to maru jer O ho koni jode karvi mare prem bhari vaat Aa janmare eno chuti gayo saath O prem bharya ae bol tara bulya na bhulay Prem bharya ae bol tara bulya na bhulay Vato tari vali mane vihari ma vihray Ho tame kyare jova malshe tamne khole se najar Kyare jova malsho tamne khole se najar Godi lidhu tame vaali bhagvan nu re ghar He tame ori lidhu vaali bhagwan nu re ghar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Aakhadi Radava Lagi lyrics in Gujarati by Rakesh Barot, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.