Sasariye Shu Kesho? by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Hitesh Raval |
Label: | Misu Digital |
Genre: | |
Release: | 2020-07-21 |
Lyrics (English)
SASARIYE SHU KESHO? LYRICS IN GUJARATI: સાસરીયે શું કેશો ?, This Gujarati song is sung by Dhaval Barot & released by Misu Digital . "SASARIYE SHU KESHO?" song was composed by Ravi-Rahul , with lyrics written by Hitesh Raval . The music video of this track is picturised on Dhaval Barot and Pooja Rai. એ શું કરશો? જાનુ શું કરશો? હાહરીએ જઈને જવાબ શું આપશો? શું કરશો? જાનુ શું કરશો? હાહરીએ જઈને જવાબ શું આપશો? એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું ઘરવાળો પૂછે શું કેશો? એ હવે થોડા દાડામાં લગન રે લેવાશે હાહરીએ જવાબ શું આપશો? એ હે જોજે મારા લીધે હગુ ના તુટી જાય તારો ઘરસંસાર વેરવિખેર ના થાય એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું ઘરવાળો પૂછે શું કેશો? હો હાહરીએ જઈને જવાબ શું આપશો? હે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા અરે અરે રે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા એ હે આતો લફરાંવાળી છે એવું કહી ના જાય તારા બાપની આબરૂને વેણના ચઢી જાય એ કેશે કોના લવમાં છો લપટોણા જવાબ એનો શું આપશો? હો હાહરીએ જવાબ શું આલશો? ભારતલીરીક્સ.કોમ એ થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને અરે અરે રે થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને હે હે કુટુંબ માટે નબી છે એવું ના કહી જાય નોતું ધાયું એવું અણધાયું ના થાય હે આવ્યા દાડા જુદા રહીને જીવવાના જીવન હવે ચમ જીવશું? હો જીવન તમે ચમ જીવશો? એ હાથે ધવલ બારોટ નું નોમ ચીતરાયું તારો ધણી પૂછે શું કેશો? ઘરવાળો પૂછે શું કેશો? હાહરીએ જવાબ શું આલશો?. Ae shu karsho? Janu shu karsho? Hahariye jaine javab shu aapsho? Ae shu karsho? Janu shu karsho? Hahariye jaine javab shu aapsho? Ae hathe janu lovernu nom re lakhayu Gharvado puchhe shu kesho? Ae have thoda dadama lagan re levashe Hahariye jaine javab shu aapsho? Ae hr joje mara lidhe hagu tuti na jay Taro gharsansar vervikher na thay Ae hathe janu lover nu nom re lakhayu Gharvado puchhe shu kesho? Ho hahariye javab shu aapsho? He nom joine janu lagsho re radva Gharvado nom joi bol bolse tan kadva Are are re nom joine janu lagsho re radva Gharvado nom joi bol bolse tan kadva atozlyric.com Ae he aato lafaravadi chhe aevu kahi na jay Tara bapni aabarune venna chadhi jay Ae keshe kona lovema chho laptoya Javab eno su aapso? Ho hahariye jaine javab shu aalsho? Ae thasho badnom khota hahriye jaine Keta na nom maru abaru tame koine Are are re thasho khota hahriye jaine Keta na nom maru abaru tame koine He he kutub mate nabi chhe aevu na kahi jay Notu dhayu aevu andhyu na thay He avya dada juda rahine jivvana Jivan have cham jivshu? Ho jivan tame cham jivsho? Ae dhaval barotnu nom chitrayu Taro dhani puchhe shu kesho? Gharvado puchhe shu kesho? Hahariye javab shu alasho?. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sasariye Shu Kesho? lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.