Mari Tane Hai Nade by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Manu Rabari |
Label: | Jignesh Barot |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-22 |
Lyrics (English)
Mari Tane Hai Nade lyrics, મારી તને હાય નડે the song is sung by Jignesh Kaviraj Barot from Jignesh Barot. Mari Tane Hai Nade Bewafa soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Manu Rabari. Mari tane haay re nade Mari tane haay re nade Jigo tari yaad ma rade Mari tane haay re nade Jigo tari yaad ma rade Fulo ma padta kota tane vage Jare bewafa mara nehaka re lage Chhetri chhodi gai mane Dago kari chhu madyu tane janu Jigo tari yaad ma rade Tara upaer meto rakhyo to vishwas Nati khabar tuto karti hase taim paas Tara upaer meto rakhyo to vishwas Nati khabar tuto karti hase time paas Tara mate aa vaat khas kai nati Maro dhabkaro maro swas tuto hati Mari te kadar na kari Have nahi madsu fari dear Jigo tari yaad ma rade atozlyric.com Tara mate mane mot pan kabul chhe Sacho karyo prem mara jivan ni ae bhulse Ho dear tara mate mane mot pan kabul chhe Sacho karyo prem mara jivanni ae bhulse Prem ne khatar huto mot ne bhetu Tare ne mare have kayam chhetu Tara thi jaav chhu have dur Dil thi thai ne majbur Tara thi tahi ne majbur Ho dear jigo tari yaad ma rade મારી તને હાય રે નડે મારી તને હાય રે નડે જીગો તારી યાદ મા રડે મારી તને હાય રે નડે જીગો તારી યાદ મા રડે ફૂલો મા પડતા કોટા તને વાગે જારે બેવફા મારા નેહાકા રે લાગે છેતરી છોડી ગઈ મને દગો કરી છું મળ્યું તને જાનુ જીગો તારી યાદ મા રડે તારા ઉપર મેતો રાખ્યો તો વિશ્વાસ નતી ખબર તુંતો કરતી હશે ટાઈમ પાસ તારા ઉપર મેતો રાખ્યો તો વિશ્વાસ નતી ખબર તુંતો કરતી હશે ટાઈમ પાસ તારા માટે આ વાત ખાસ કઈ નતી મારો ધબકારો મારો શ્વાસ તુંતો હતી મારી તે કદર ના કરી હવે નહિ મળશુ ફરી ડિયર જીગો તારી યાદ મા રડે તારા માટે મને મોત પણ કબુલ છે સાચો કર્યો પ્રેમ મારા જીવન નીએ ભુલસે હો ડિયર તારા માટે મને મોત પણ કબૂલ છે સાચો કર્યો પ્રેમ મારા જીવન નીએ ભુલસે પ્રેમ ને ખાતર હૂતો મોત ને ભેટુ તારા ને મારે હવે કાયમ છેટું તારા થી જાવ છું હવે દૂર દિલ થી થઇ ને મજબુર તારા થી થઇ ને મજબુર હો ડિયર જીગો તારી યાદ મા રડે ભારતલીરીક્સ.કોમ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Tane Hai Nade lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.