Karvi Ti Dosti Ne Thay Gayo Pyar by Umesh Barot song Lyrics and video

Artist:Umesh Barot
Album: Single
Music:Jitu Prajapati
Lyricist:Prakash, Harshad Mer
Label:Gangani Music
Genre:Love
Release:2020-06-14

Lyrics (English)

Karvi Ti Dosti Ne Thay Gayo Pyar lyrics, કરવી તી દોસ્તી ને થઈ ગયો પ્યાર the song is sung by Umesh Barot from Gangani Music. The music of Karvi Ti Dosti Ne Thay Gayo Pyar Love track is composed by Jitu Prajapati while the lyrics are penned by Prakash, Harshad Mer.
Mara ghar ni hame ek rahese forenar
Mara ghar ni hame ek rahese forenar
Ae maru hamje nahi mane aenu na hamjay
Angrezi aavde nai guajrati ae hamje nai
Mane angrezi aavde nai guajrati ae hamje nai
Bhasha na chakkar ma halvayo yaar
Karvi ti dosti ne thay gayo pyar
Karvi ti dosti ne thay gayo pyar..pyar
Mara gharni hame ek rahe se forenar
Ae maru hamje nahi mane aenu na hamjay
Angrezi mane aavde nai guajrati ae hamje nai
Angrezi mane aavde nai guajrati ae hamje nai
Ae maru hamje nahi mane aenu na hamjay
Bhasa na chakkar ma halvayo yaar
Karvi ti dosti ne thay gayo pyar..pyar
Karvi ti dosti ne thay gayo pyar
atozlyric.com
Nati khabar dil thi dil no hoy pyar
Nati khabar aakh na ishara ma pyar
Aakho thi aakhono jo med thai jaay
Sacha re man thi to pyar thi jaay
Premiyo mate prem chhe ek vardan
Prem thi jaay aene suje nahi kaay
Premiyo mate prem chhe ek vardan
Prem thai jaay aene suje nahi kaay
Aena vagar pachhi na re revay
Karvi ti dosti ne thay gayo pyar
Karvi ti dosti ne thay gayo pyar..pyar
Vaah re bhagwan tari kevi aa lila
Magi ti radha ne te aapi ketrina
Sacha re dil thi mane prem kare chhe
Mara uper ae visvas kare chhe
Bani gai chhe ae have mari jaan
Aena mate mara dil ma ghanu maan
Bani gai chhe ae have mari jaan
Aena mate mara dil ma ghanu maan
Mari baby mate chhodu ghar baar
Karvi ti dosti ne thay gayo pyar
Karvi ti dosti ne thay gayo pyar
Mari baby hare jone aaje thai gayo pyar
મારા ઘર ની હામે એક રહેશે ફોરેનર
મારા ઘર ની હામે એક રહેશે ફોરેનર
એ મારુ હમજે નહિ મને એનું ના હમજાય
અંગ્રેઝી આવડે નઈ ગુજરાતી એ હમજે નઈ
મને અંગ્રેઝી આવડે નઈ ગુજરાતી એ હમજે નઈ
ભાષા ના ચક્કર માં હલવાયો યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર..પ્યાર
મારા ઘરની હામે એક રહેશે ફોરેનર
એ મારુ હમજે નહિ મને એનું ના હમજાય
અંગ્રેઝી મને આવડે નઈ ગુજરાતી એ હમજે નઈ
અંગ્રેઝી મને આવડે નઈ ગુજરાતી એ હમજે નઈ
એ મારુ હમજે નહિ મને એનું ના હમજાય
ભાષા ના ચક્કર માં હલવાયો યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર..પ્યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર
ભારતલીરીક્સ.કોમ
નતી ખબર દિલ થી દિલ નો હોય પ્યાર
નથી ખબર આંખ ના ઈશારા માં પ્યાર
આંખો થી આંખોનો જો મેડ થઇ જાય
સાચા રે મન થી તો પ્યાર થઇ જાય
પ્રેમિયો માટે પ્રેમ છે એક વરદાન
પ્રેમ થઇ જાય એને સુજે નહિ કાય
પ્રેમિયો માટે પ્રેમ છે એક વરદાન
પ્રેમ થઇ જાય એને સુજે નહિ કાય
એના વગર પછી ના રે રેવાય
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર..પ્યાર
વાહ રે ભગવાન તારી કેવી આ લીલા
માંગી તી રાધા ને તે આપી કેટરીના
સાચા રે દિલ થી મને પ્રેમ કરે છે
મારા ઉપર એ વિશ્વાસ કરે છે
બની ગઈ છે એ હવે મારી જાન
એના માટે મારા દિલ ના ઘણું માન
બની ગઈ છે એ હવે મારી જાન
એના માટે મારા દિલ ના ઘણું માન
મારી બેબી માટે છોડું ઘર બાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર
કરવી તી દોસ્તી ને થઇ ગયો પ્યાર
મારી બેબી હારે જોને આજે થઇ ગયો પ્યાર
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Karvi Ti Dosti Ne Thay Gayo Pyar lyrics in Gujarati by Umesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.