Bewafa Sathe Mulakat by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-03-01 |
Lyrics (English)
LYRICS OF BEWAFA SATHE MULAKAT IN GUJARATI: બેવફા સાથે મુલાકાત, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "BEWAFA SATHE MULAKAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Rakesh Barot, Vidhi Shah, Nirav Brambhatt and Sachin Gavle. Ho mari hare je thayu ae tari hare thashe Mari hare je thayu ae thari hare thashe Mari hare je thayu ae thari hare thashe Jyare tari pan mulakat bewafa thi thashe Jyare tari pan mulakat bewafa thi thashe Ho eit no jawab patthar thi madshe Mari jem aakho tari radshe Aakho tari radse Dard mara dil nu tane ae dade hamjashe Dard mara dil nu tane ae dade hamjashe Jyare tane pan tara jevo bhatkashe Jyare tari pan mulakat bewafathi thase Ho maro maro keta taru modhu na sukatu Mara vina tane to koy natu dekhatu Ho tane na palve madvanu jo na tahtu Natak aa prem nu vhali hatu jabru Hasvu hoy aetlu hasi leje Radta nai aavde tu lakhi leje tu lakhi leje Mathe kadi raat ne aakho lal thashe Mathe kadi raat ne aakho lal thashe Jyare tari pan mulakat bewafa thi thashe Jyare tari pan mulakat bewafa thi thashe Ho tari bewafai rang aevo lavshe Taru karelu pag ma tare aavshe Ho tari bhul jyare tane re radavshe Yaad aa gareeb ni tyare tane aavshe Ho number mari dail karvo padshe Ring vaagse pan phone na upadse maro phone na upadshe Ho besi na reta bewafa na vishwase Besi na reta bewafa na vishwase Jo tute dil tamaru to tute hara mate Jo tute dil tamaru to tute hara mate. હો મારી હારે જે થયું એ તારી હારે થાશે હો મારી હારે જે થયું એ તારી હારે થાશે મારી હારે જે થયું એ તારી હારે થાશે જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે હો ઈંટ નો જવાબ પથ્થરથી મળશે મારી જેમ આખો તારી રડશે આખો તારી રડશે દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશે દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશે જ્યારે તને પણ તારા જેવા ભટકાશે જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે atozlyric.com હો મારો મારો કેતા તારું મોઢું ના સુકાતુ મારા વિના તને તો કોય નતું દેખાતુ હો તને ના પાલવે મળવાનું જોના થાતું નાટક આ પ્રેમ નું વ્હાલી હતું જબરુ હસવું હોય એટલું તું હસી લેજે રડતાં નઇ આવડે તું લખી લેજે તું લખી લેજે માથે કાળી રાત ને આખો લાલ થાશે માથે કાળી રાત ને આખો લાલ થાશે જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે હો તારી બેવફાઇ રંગ એવો લાવશે તારું કરેલું પગ માં તારા આવશે હો તારી ભૂલ જ્યારે તને રે રડાવશે યાદ આ ગરીબની ત્યારે તને આવશે હો નંબર મારી ડાયલ કરવો પડશે રિંગ વાગશે પણ ફોન ના ઉપડશે મારો ફોન ના ઉપડશે હો બેસી ના રેતા બેવફા ના વિશ્વાસે બેસી ના રેતા બેવફા ના વિશ્વાસે જો તૂટે દિલ તમારું તો તૂટે હારા માટે જો તૂટે દિલ તમારું તો તૂટે હારા માટે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Sathe Mulakat lyrics in Gujarati by Rakesh Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.