Dashamaa Chhodine Amne Na Jasho Re by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Baldevsinh Chauhan, Ramesh Patel |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2022-07-30 |
Lyrics (English)
DASHAMAA CHHODINE AMNE NA JASHO RE LYRICS IN GUJARATI: દશામાં છોડીને અમને ના જશો રે, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "DASHAMAA CHHODINE AMNE NA JASHO RE" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Baldevsinh Chauhan and Ramesh Patel . The music video of this track is picturised on Chini Raval. Ho dashamaa chhodine amne na jasho re Ho dashamaa chhodine amne na jasho re Ho ekalada meli ne amne na jasho re He vahmi laage vidau ni veda Dashama maadi thasu have kyare bhela re Ho dashamaa chhodine amne na jasho re Ekalada meli ne amne na jasho re Ho rove maaru rudiyu ne rove ankhaldi Kem kari vadavu hu tamne mavaldi Ho divso mahinao maara kem kari jaase Tamara vina mane ghadiye na gamse Ho maa ghar na orda suna suna laagse Dashama maadi yaad tamari bahu aavse re Ho dashamaa chhodine amne na jasho re Ekalada meli ne amne na jasho re Ho ame tara baal maadi tu amari maavdi Kyarek to khabru leva aavje maa vehldi Ho vaat joish aavta varse vehla aavjo Amara dasha maadi ghar paavan karjo Ho dah dah dada ni maya laagi Oo dasha maadi kanku pagaliye padharjo re Ho aavta varse re vehla aavjo re Ho veda har dasha maadi aavjo re Ho aavta varse vehla vehla aavjo re. હો દશામાં છોડીને અમને ના જશો રે હો દશામાં છોડીને અમને ના જશો રે હો એકલડાં મેલી ને અમને ના જશો રે હે વહમી લાગે વિદાયું ની વેળા દશામાં માડી થાસૂ હવે ક્યારે ભેળા રે હો દશામાં છોડીને અમને ના જશો રે એકલડાં મેલી ને અમને ના જશો રે હો રોવે મારું રૂદિયું ને રોવે આંખલડી કેમ કરી વળાવું હું તમને માવલડી હો દિવસો મહિનાઓ મારા કેમ કરી જાશે તમારા વિના મને ઘડીયે ના ગમશે હો માં ઘર ના ઓરડા સૂના સૂના લાગશે દશામાં માડી યાદ તમારી બહુ આવશે રે હો દશામાં છોડીને અમને ના જશો રે એકલડાં મેલી ને અમને ના જશો રે હો અમે તારા બાળ માડી તું અમારી માવડી ક્યારેક તો ખબરું લેવા આવજે માં વેહલડી હો વાટ જોઈશ આવતા વર્ષે વેહલા આવજો અમારા દશા માડી ઘર પાવન કરજો atozlyric.com હો દહ દહ દાડા ની માયા લાગી ઓ દશા માડી કંકુ પગલીયે પધારજો રે હો આવતા વર્ષે રે વેહલા આવજો રે હો વેળા હર દશા માડી આવજો રે હો આવતા વર્ષે વેહલા વેહલા આવજો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dashamaa Chhodine Amne Na Jasho Re lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.