Kanchan Si Kaya by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Ram Audio |
Genre: | Romantic |
Release: | 2020-07-06 |
Lyrics (English)
KANCHAN SI KAYA LYRICS IN GUJARATI: કંચન સી કાયા, This Gujarati Romantic song is sung by Rakesh Barot & released by Ram Audio . "KANCHAN SI KAYA" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this track is picturised on Neha Suthar, Rakesh Barot. એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય કંચન સી કાયા તારી કરમાઈ ના જાય એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય કંચન સી કાયા તારી કરમાઈ ના જાય કાચ ની પુતળી જેવી તમારી આ કાયા જોઇ ને કાયા તારી લાગી મને માયા પછી કોક ની નજરો જોજે લાગી ના જાય લાગી ના જાય કંચન સી કાયા તારી કરમાઈ ના જાય એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય ઓ ગાલે આ તલ સે કારો લાગે સે બઉ રુપાડો વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો કારો ઓ ગાલે આ તલ સે કારો લાગે સે બઉ રુપાડો વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો કારો ઉંચી એડી ના રુડા લાગે તને સેન્ડલ ગળા મા દિલ વાળુ જોરદાર પેંન્ડલ એ જો જે દિવાનો કોઇ પાગલ ના થાય પાગલ ના થાય કંચન સી કાયા તારી કરમાઈ ના જાય ઓ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય કંચન સી કાયા તારી કરમાઈ ના જાય હો ઓ નમની નજર તારી કોક ને નાખે મારી હાલત થાતી હસે હમ્જો શુ અમારી ઓ જાનુડી મારી નમની નજર તારી કોક ને નાખે મારી હાલત થાતી હસે હમ્જો શુ અમારી ભારતલીરીક્સ.કોમ એ માની જાઓ તો રાણી કરી રાખુ તારે રે નામ કરુ આય્ખુ રે મારુ એ જોજે આવો રે ચાંન્સ પાસો ખોરઈ ના જાય ખોરઈ ના જાય કંચન સી કાયા તારી કમરાઈ ના જાય એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના જાય રોળાઈ ના જાય કંચન સી કાયા તારી કમરાઈ ના જાય કંચન સી કાયા તારી કમરાઈ ના જાય કંચન સી કાયા તારી કમરાઈ ના જાય. Ae joje jaanudi roop rodai na jaay Ae joje jaanudi roop rodai na jaay Rodai na jaay Kanchan si kaya tari karmaai na jaay Ae joje jaanudi roop rodai na jaay rodai na jaay Kanchan si kaya tari karmaai na jaay Kaach ni putari jevi tamari aa kaaya Joi ne kaaya tari laagi mane maaya Pachhi kok ni nazaro joje laagi na jaay laagi na jaay Kanchan si kaya tari karmaai na jaay Ae joje jaanudi roop rodai na jaay atozlyric.com Oo gaale aa tal se kaaro laage se bau rupaado White patto ne dress taro kaaro Oo gaale aa tal se kaaro laage se bau rupaado White patto ne dress taro kaaro Unchi aedi na ruda laage tane sendal Gara maa dil vadu zordar pendal Ae jo je deewano koi paagal na thay paagal na thay Kanchan si kaya tari karmaai na jaay Oo joje jaanudi roop rodai na jaay rodai na jaay Kanchan si kaya tari karmaai na jaay Ho oo namni nazar taari kok ne naakhe maari Haalat thaati hase hamjo su amaari O jaanudi maari namni nazar taari kok ne naakhe maari Haalat thaati hase hamjo su amaari Ae maani jaavo to raani kari raakhu Taare re naam karu aaykhu re maaru Ae joje aavo re chance paso Khorai na jaay khorai na jaay Kanchan si kaya tari kamarai na jaay Ae joje jaanudi roop rodai na jaay rodai na jaay Kanchan si kaya tari kamarai na jaay Kanchan si kaya tari kamarai na jaay Kanchan si kaya tari kamarai na jaay. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanchan Si Kaya lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.