Dil Na Darpanma Tasveer Ek Tari by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Mukesh Yogi (Ganget), Darshan Bazigar |
Label: | RDC Gujarati |
Genre: | Love |
Release: | 2024-04-26 |
Lyrics (English)
LYRICS OF DIL NA DARPANMA TASVEER EK TARI IN GUJARATI: દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી, The song is sung by Janu Solanki from RDC Gujarati . "DIL NA DARPANMA TASVEER EK TARI" is a Gujarati Love song, composed by Shashi Kapadiya , with lyrics written by Mukesh Yogi (Ganget) and Darshan Bazigar . The music video of the track is picturised on Kuldeep Mishra and Palak Patel. હો દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી હો દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી તમને અર્પણ કરી જીંન્દગાની હો તમને અર્પણ કરી જીંન્દગાની હો એક નહીં સાત નહીં જનમોજનમ રહેવું છે મારે તારી સાથ માં સનમ એક નહીં સાત નહીં જનમોજનમ રહેવું છે મારે તારી સાથ માં સનમ હો મળ્યા તમે છો એ કિસ્મત અમારી મળ્યા તમે છો એ કિસ્મત અમારી તમને અર્પણ કરી જીંન્દગાની હો તમને અર્પણ કરી જીંન્દગાની હો કુદરત પાસે માગ્યા તમને સાચી પડી દુવા લાગે છે અમને હો મારા હાથ માં હાથ તમારો તમારા માં સાજણ જીવ છે અમારો હો દિલ છે મારુ ને ધડકન તમે છો દિલની દુનિયા માં બસ તમે ગમો છો દિલ છે મારુ ને ધડકન તમે છો દિલની દુનિયા માં બસ તમે ગમો છો હો તારી ખુશીયો માં છે ખુશીયો અમારી તારી ખુશીયો માં છે ખુશીયો અમારી તમને અર્પણ કરી જીંન્દગાની હો તમને અર્પણ કરી જીંન્દગાની હો મારી જોડે બેસો વાલમ જોતી રવુ તમને તમારા વિના ઘડી ચાલે નાં અમને હો તમને પામી ને હું તો થઈ ગઈ રાજી આખી દુનિયાની જાણે જીતી ગઈ બાજી હો ખઈલો કસમ કે સાથ નહિ છોડો દિલ મારું દિલ તમે નઈ તોડો ખઈલો કસમ કે સાથ નહિ છોડો દિલ મારું દિલ તમે નઈ તોડો હો મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી તમને અર્પણ કરી જીંન્દગાની હો તમને અર્પણ કરી જીંન્દગાની Ho dil na darpanma tasveer ek tari Ho dil na darpanma tasveer ek tari Dil na darpanma tasveer ek tari Tamane arpan kari jinndagani Ho tamane arpan kari jinndagani Ho ek nahi saat nahi janamo janam Rahevu che mare tari saath ma sanam Ek nahi saata nahi janamo janama Rahevu che mare tari saath ma sanama Ho madya tame chho e kismat amari Madya tame chho e kismaa amari Tamane arpan kari jinndagani Ho tamane arpan kari jinndagani Ho kudarat pase magya tamane sachi padi dua lage chhe amane Ho mara haath ma haath tamaro tamara ma sajan jiv chhe amaro Ho dil chhe maru ne dhadakan tame chho Dilani duniya ma bas tame gamo chho Dil chhe maru ne dhadakan tame chho Dilani duniya ma bas tame gamo chho Ho tari khusiyo ma chho khusiyo amari Tari khusiyo ma chho khusiyo amari Tamane arpan kari jinndagani Ho tamane arpan kari jinndagani Ho mari jode beso valam joti ravu tamane Tamara vina ghadi chale na amane Ho tamane pami ne hu to thai gai raji Akhi duniyani jane jiti gai baji Ho khailo kasam ke saath nahi chhodo Dil maru dil tame nai todo Khailo kasam ke saath nahi chhodo Dil maru dil tame nai todo Ho mari har dhadakan have thai gai tamari Mari har dhadakan have thai gai tamari Tamane arpan kari jinndagani Ho tamane arpan kari jinndagani Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Na Darpanma Tasveer Ek Tari lyrics in Gujarati by Janu Solanki, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.