Meldi Dhora Dahade Tara Dekhade by Pravin Luni song Lyrics and video
Artist: | Pravin Luni |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Bhumi Patel, Bhagvan Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-03-19 |
Lyrics (English)
MELDI DHORA DAHADE TARA DEKHADE LYRICS IN GUJARATI: મેલડી ધોળા દહાડે તારા દેખાડે, This Gujarati Devotional song is sung by Pravin Luni & released by Studio Saraswati Official . "MELDI DHORA DAHADE TARA DEKHADE" song was composed by Ravi-Rahul , with lyrics written by Bhumi Patel and Bhagvan Ravat . ઓ મારી મેલડી ની વાત બીજું કોઈ હું જોણે મારી મેલડી ની વાત બીજું કોઈ હું જોણે માં એ મારી માતા ની વાત કોઈ શું જોણે જોણે જોણે ઓ મારી માતા ની વાત કોઈ શું જોણે એ તો આવે વિપત ખરા ટોણે મારી માતા ની વાત કોઈ શું જોણે એ તો આવે વિપત ખરા ટોણે એતો કોમ એવું કરી બતાવે માડી રંક માંથી રાજા બનાવે એ એ તો ધોળા દાડે..ધોળા દાડે..ધોળા દાડે.. એ એ તો ધોળા દાડે તારા દેખાડે એ એ તો ધોળા દાડે તારા દેખાડે મારી મેલડી ભારતલીરીક્સ.કોમ ઓ ઓ મારી માતા ની વાત કોઈ શું જોણે એ તો આવે વિપત ખરા ટોણે એતો કોમ એવું કરી બતાવે માડી રંક માંથી રાજા બનાવે એ એ તો ધોળા દાડે..ધોળા દાડે..ધોળા દાડે.. એ એ તો ધોળા દાડે તારા દેખાડે એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ માં હો દિલ થી ભજો તો દિલાવર મારી મેલડી દગો કરો તો દાટ વાળે મારી મેલડી હો સાચા ની સાથે સદાએ રેતી મારી મેલડી ખોટા ની સાથે કોપાયમાન મારી મેલડી ભઈ માન મારી મેલડી હે માને પાય લાગી કગરી જે પડશે એના સાત ભવના દુખડા માડી હરશે એ એ તો ધોળા દાડે..ધોળા દાડે..ધોળા દાડે.. એ એ તો ધોળા દાડે તારા દેખાડે એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ મા હો રીજે તો રાજ કરાવે મારી મેલડી ખીજે તો કારો કેર કરે મારી મેલડી ઓ વેરી હજાર હોય મારા જગત માં પણ મારી મેલડી હોય તું મારી સાથ મા તું મારી સાથ મા કોઈ કાળી નજર હું નાખે મારી માતા નો હાથ મારા માથે એ એ તો ધોળા દાડે..ધોળા દાડે..ધોળા દાડે.. એ એ તો ધોળા દાડે તારા દેખાડે એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ મા ઓ નવસો વીગો ના તલાવ માં બેઠી મારી મેલડી ભજે એને તારે મારી ભમ્મરગોડા ની મેલડી રાજા હો બરોડા માં બેઠી શેર મોડવી ની મેલડી મલાતજ માં બેઠી મારી મોનીતિ મેલડી માં મોનીતિ મેલડી માં મારી વાજેણ ને કોણ હરાવે માં ધારે તો ભલભલા ને હંફાવે એ એ તો ધોળા દાડે..ધોળા દાડે..ધોળા દાડે.. એ એ તો ધોળા દાડે તારા દેખાડે મારી મેલડી ધોળા દાડે તારા દેખાડે અનુભવ કરી લે ટાઇગર.. Oo maari meldi ni vaat biju koi hu jone Maari meldi ni vaat biju koi hu jone maa Ae maari maata ni vaat koi shu jone..jone..jone.. Oo maari maata ni vaat koi shu jone Aeto yaave vipat khara tone Maari maata ni vaat koi shu jone Aeto yaave vipat khara tone Aeto kom aevu kari bataave Maadi rank maathi raja banaave ae.. Ae to dhora daade..dhora daade..dhora daade..ae Ae to dhora daade tara dekhade Ae..ae to dhora daade tara dekhade maari meldi Oo maari maata ni vaat koi shu jone Aeto yaave vipat khara tone Aeto kom aevu kari bataave Maadi rank maathi raja banaave ae.. Ae to dhora daade..dhora daade..dhora daade..ae Ae to dhora daade tara dekhade Ae..ae to dhora daade tara dekhade oo maa atozlyric.com Ho dil thi bhajo to dilawar maari meldi Dago karo to daat vare maari meldi Ho sacha ni sathe sadaa-ae reti maari meldi Khota ni saathe kopaymaan mari meldi bhai Maan mari meldi.. Ae maane paay lagi kagdi je padse Ena saat bhavna dukhda maadi harse ae Ae to dhora daade..dhora daade..dhora daade..ae Ae to dhora daade tara dekhade Ae..ae to dhora daade tara dekhade oo maa Hoo rije to raaj karave maari meldi Khije to kaaro ker kare maari meldi Oo veri hazaar hoy mara jagat ma Pan maari meldi hoy tu maari saath ma Tu maari saath Koi kaari nazar hu naakhe Maari maata no haath mara maathe ae Ae to dhora daade..dhora daade..dhora daade..ae Ae to dhora daade tara dekhade Ae..ae to dhora daade tara dekhade oo maa Ae..ae to dhora daade tara dekhade oo maa Oo navso vigo na talaav ma bethi mari meldi Bhaje aene taare mari bhammargoda meldi raja Ho baroda ma bethi sher modvi ni meldi Malataj mo bethi mari moniti meldi maa Moniti meldi maa Maari vajen ne kon haraave Maa dhare to bhal bhala ne humfave ae Ae to dhora daade..dhora daade..dhora daade..ae Ae to dhora daade tara dekhade Maari meldi dhora daade tara dekhade Anubhav kari le tiger.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meldi Dhora Dahade Tara Dekhade lyrics in Gujarati by Pravin Luni, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.