Shree Umiya Chalisa by Sagar Patel, Pamela Jain song Lyrics and video
Artist: | Sagar Patel, Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta |
Lyricist: | Ratilal M Patel |
Label: | Sagar Patel Official |
Genre: | Devotional |
Release: | 2024-09-22 |
Lyrics (English)
SHREE UMIYA CHALISA LYRICS IN GUJARATI: Shree Umiya Chalisa (શ્રી ઉમિયા ચાલીસા) is a Gujarati Devotional song, voiced by Sagar Patel and Pamela Jain from Sagar Patel Official . The song is composed by Maulik Mehta , with lyrics written by Ratilal M Patel . The music video of the song features Sagar Patel and Mamta Soni. આદ્યશક્તિ મા ઉમિયા તુ છે પરા શક્તિ મા ઉમિયા તુ છે શિવ શક્તિ મા ઉમિયા તુ છે પ્રાણ શક્તિ મા ઉમિયા તુ છે શકલ વિશ્વ ની સર્જનહારી પ્રાણી માત્ર ની પાલનહારી મમતા મહિમા માતા તુ પ્યારી સૌ પર કરુણા તું કરનારી બ્રહ્મા સર્જન શક્તિ વાચક વિષ્ણુ તવનવ શક્તિ આચક મહેશ તવ શક્તિ પર રાંચે તવ શક્તિ વિણ જગ કે નચાલે ઉમિયા તું છે વેદ ની વાણી રૂષિમુનીયો એ તુજને જાણી પુરાણો એ પણ તને વખાણી સંતો ભગતો એ પણ માની જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા અભિમાન દેવો ને આવ્યુ ઉમિયા તે તણખલું બતાવ્યું બળ કોઈ નુ મા કામ ના આવ્યુ સો શક્તિ નું ભાન કરાવ્યું વસ્ત્ર આભુસણ તન પર સોહે અસ્ત્ર શસ્ત્ર તારા કર માં સોહે શોભા અનુપમા તારી હોયે ધૂપ મનોહર ત્રિભોવન મોહે લઇ અવતાર દક્ષ ઘર આવી ઉમિયા મા તુ સત્તી કેહવાઇ કર્યો તાપ તે કષ્ટ ઉઠાવી શંભુ ને તે લિધા મનાવી યજ્ઞો માં સર્વે દેવો બોલાવ્ય દક્ષે શિવ ને ના બોલાવ્યા તારી આંખ માં અશ્રુ આવ્યા યજ્ઞો મા તેતો હોમી કાયા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું શિવ તાંડવ થી જગ અકળાયું ત્યારે હરિ એ ચક્ર ચલાવ્યું શિવ ના મન ને વિરખ બનાવ્યું ગીરજા થઇ ને ગીરી ઘેર આવી મેનાવતી એ મૂડ મા સમાવી પિતા એ તુજને ગોદ ઉઠાવી પર્વત સુત પાર્વતી કેહવાણી શિવ ને વરવા પ્રણ તે લિધો અપરણા બહુ તપ તે કીધો શિવ નુ મન તે જીતી લિધુ અંતે શિવાની પદ તે લિધુ વિધ વિધ રૂપે મા તુ આવી એકાવન શક્તિ પીઠે સમાઈ ઉમિયા રૂપે ઊંઝા આવી કડવા પાટીદાર ની તું માઈ જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા પ્રથમ પૂજ્ય છે ગણેશ તારો વિઘ્ન હરતા સૂત છે તારો કાર્તિકેય પણ પુત્ર છે તારો દેવો નો છે રક્ષણ હારો રણચંડી થઈ અસુર સંહાર્યા શુમ્ભની શુમ્ભને તેતો માર્યા ચંદ મુંડ તારા થી હાર્યા મહિસાસુર આદિ સંહાર્યા ગૌરી સુંદર વરદે નારી અન્નપૂર્ણા અન્ન દેવા વાળી તુજ ભવાની તુ મહાકાલી તું અંબા તું બહુચર માડી નવદુર્ગા ના રૂપ છે ન્યારા સગડા રૂપ છે માતા તારા સહસ્ત્ર નામ મા ઉમિયા તારા ભગતો ને મુક્તિ દેનારા નારા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા ઉમિયા તું છે જગ મહા માયા તેજ સગડા ખેલ રચાયા મોહ પાસ માથી છોડાવ્યા જે તારા ચરણો મા આવ્યા ઉમિયા મહા દુઃખ હરનારી ઉમિયા સર્વ સુખ કરનારી રિદ્ધિ સિદ્ધિ મા તુ દેનારી અખંડ ભંડારો ભરનારી અજ્ઞાન કેરા તમશ હરજે અંતર ને આલોકિત કરજે આશિષ તારા સૌ પર વરસે ભક્ત સમર ના હૈયા હરખે ઉમિયા ચાલીસા જે ગાવે મનવાચીત ફલ એતો પાવે લાલ રત્તી ગુણ તારા ગાવે ભવ સાગર સૌ તારી જાવે જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા જય જય ઉમિયા મા Aadhya shakti maa umiya tu che Para shakti maa umiya tu che Shiv shakti maa umiya tu che Pran shakti maa umiya tu che Shakal vishwa ni sarjanhari Prani matr ni palanhari Mamta mahima mata tu pyari Sau par karuna tu karnari Bhrahma sarjan shakti vachak Vishnu tavnav shakti aachak Mahesh tav shakti par ranche Tav shakti vin jag ke nachale Umiya tu che ved ni vaani Rushimuniyo ae tujhne jaani Purano ae pan tane vakhani Shanto bhagto ae pan maani Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Abhimaan devo ne aavyu Umiya te tankhalu batavyu Bal koi nu maa kaam na aavyu So shakti nu bhaana karavyu Vastra aabhusan tan par sohe Astra shashtra tara kar ma sohe Shobha anupama tari hoye Dhup manohar tribhovan mohe Lai avtaar daksh ghar avi Umiya maa tu sati kehvayi Karyo taap te kasht uthaavi Shambhu ne te lidha manavi Yagno ma sarve devon ne bolavya Dakshe shiv ne na bolavya Tari aankh ma ashru aavya Yagno ma teto homi kaya Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Krodhit shankar sarir uthavyu Shiv taandav thi jag akdayu Tyare hari ae chakra chalavyu Shiv na mann ne virakh banavyu Girja thai ne giri gher aavi Menavati ae mood ma samavi Pita ae tujhne godd uthavi Parvat soot parvati kehvani Shiv ne varva pran te lidho Aparna bahu tap te kidho Shiv nu mann te jiti lidhu Ante shivani pad te lidhu Vidh vidh roope maa tu aavi Ekavan shakti peethe samayi Umiya roope unjha aavi Kadva patidar ni tu maayi Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Pratham pujya che ganesh taro Vighn harta soot che taro Kartikey pan putra che taro Devo no che rakshan haro Ranchandi thai asur sanharya Shumbha nishumbha ne teto marya Chand mund tara thi harya Mahisasur aadi sanharya Gauri sundar varde naari Annpurna ann deva vadi Tuj bhavani tu mahakali Tu amba tu bahuchar maadi Navdurga na roop che nyara Sagda roop che mata tara Sahstra name maa umiya tara Bhagto ne mukti denara Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Umiya tu che jag maha maya Tej sagada khel rachaya Moh pass mathi chodavya Je tara charno ma aavya Umiya maha dukh harnari Umiya sarve sukh karnari Riddhi siddhi maa tu denari Akhand bhandaro bharnari Agyaan kera tamash harje Antar ne alokit karje Ashish tara sau par varse Bhakt samar na haiyya harkhe Umiya chalisa je gaave Manvachiit fal eto paave Laal ratti goon tara gaave Bhav sagar sau tari jaave Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Jay jay umiya maa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shree Umiya Chalisa lyrics in Gujarati by Sagar Patel, Pamela Jain, music by Maulik Mehta. Includes YouTube video and lyrics in multiple languages.