Radavama Maja Che by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Kamlesh Savala, Ashish Modi |
Lyricist: | Lovely Rana |
Label: | LM Music Gujarati |
Genre: | Sad |
Release: | 2021-06-04 |
Lyrics (English)
રડવામાં મજા છે | RADAVAMA MAJA CHE LYRICS IN GUJARATI: The song is sung by Aryan Barot under LM Music Gujarati label. "RADAVAMA MAJA CHE" Gujarati song was composed by Kamlesh Savala and Ashish Modi , with lyrics written by Lovely Rana . The music video of this Sad song stars Lovely Rana and Ruksar Sheikh. Ho ankhoma mari joi Ho ho ae pan gai roi Ho ankhoma mari joi ae pan gai roi Ankhoma mari joi ae pan gai roi Ho bhagvan aa kevi re saja chhe atozlyric.com Hasava karta radavama maja che Ho hasava karta radavama maja che Ho yaadone yaad kari radi hu rahyo chhu Yaadone yaad kari radi hu rahyo chhu Tane joi tyare jivi hu gayo chhu Ho parkani sathe joi akho mari gai roi Parkani sathe joi akho mari gai roi Ho bhagvan aa kevi re saja chhe Hasava karta radavama maja che Ho hasava karta radavama maja che Ho khot kadach mara nashibma hati Mara nashibma jaanu tu ja noti Ho ae bhagvan keva khel kheli lidha Jene magya ame aene dur kari didha Ho sapna sathe joi aeklo chhodi ne gai Ho sapna sathe joi aeklo chhodi ne gai Ho bhagvan tari kevi re saja chhe Hasava karta radavama maja che Ho hasava karta radavama maja che Ho aa bhave na malya pela bhave malishu Aek bija na dilma rahishu Ho vidhata veri bane ame na darishu Sathe hata ae yaad kari jivashu Ho dard dilma rahyu madta madai gayu Dard dilma rahyu madta madai gayu Ho bhagvan tari kevi re saja chhe Hasva karta radvama maja che Ho hasva karta radvama maja che Ho hasva karta radvama maja che. હો આંખોમાં મારી જોઈ હો હો એ પણ ગઈ રોઈ હો આંખોમાં મારી જોઈ એ પણ ગઈ રોઈ આંખોમાં મારી જોઈ એ પણ ગઈ રોઈ હો ભગવાન આ કેવી રે સજા છે હસવા કરતા રડવામાં મજા છે હો હસવા કરતા રડવામાં મજા છે હો યાદોને યાદ કરી રડી હું રહ્યો છું યાદોને યાદ કરી રડી હું રહ્યો છું તને જોઈ ત્યારે જીવી હું ગયો છું હો પારકાની સાથે જોઈ આંખો મારી ગઈ રોઈ પારકાની સાથે જોઈ આંખો મારી ગઈ રોઈ હો ભગવાન આ કેવી રે સજા છે હસવા કરતા રડવામાં મજા છે હો હસવા કરતા રડવામાં મજા છે હો ખોટ કદાચ મારા નશીબમાં હતી મારા નશીબમાં જાનુ તું જ નોતી હો એ ભગવાન કેવા ખેલ ખેલી લીધા જેને માગ્યા અમે એને દૂર કરી દીધા ભારતલીરીક્સ.કોમ હો સપના સાથે જોઈ એકલો છોડી ને ગઈ હો સપના સાથે જોઈ એકલો છોડી ને ગઈ હો ભગવાન તારી કેવી રે સજા છે હસવા કરતા રડવામાં મજા છે હો હસવા કરતા રડવામાં મજા છે હો આ ભવે ના મળ્યાં પેલા ભવે મળીશું એક બીજા ના દિલમાં રહીશું હો વિધાતા વેરી બને અમે ના ડરીશું સાથે હતા એ યાદ કરી જીવશું હો દર્દ દિલમાં રહ્યું મળતા મળાઈ ગયું દર્દ દિલમાં રહ્યું મળતા મળાઈ ગયું હો ભગવાન તારી કેવી રે સજા છે હસવા કરતા રડવામાં મજા છે હો હસવા કરતા રડવામાં મજા છે હો હસવા કરતા રડવામાં મજા છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radavama Maja Che lyrics in Gujarati by Aryan Barot, music by Kamlesh Savala, Ashish Modi. Includes YouTube video and lyrics in multiple languages.