Tane Chhodu ke Chhodu Duniya by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Raghuvir Barot |
Label: | Dhaval Barot Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-07 |
Lyrics (English)
તને છોડું કે છોડું દુનિયા | TANE CHHODU KE CHHODU DUNIYA LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under Dhaval Barot Official label. "TANE CHHODU KE CHHODU DUNIYA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Raghuvir Barot . The music video of this Bewafa (બેવફા) song stars Dhaval Barot and Tanu Rathod. Tu bhale roj rade hu bhale roj radu Tu bhale roj rade hu bhale roj radu Tu bhale roj tadpe hu bhale roj tadpu Pan farak nathi padvano ho ho Pan farak nathi padvano julmi aa jag ne Kadi na samje premiyo na dil ne Have tuj ke hu tane chhodu ke chhodu duniya Have tuj ke hu tane chhodu ke chhodu duniya Tu bhale roj rade hu bhale roj radu Tu bhale roj tadpe hu bhale roj tadpu Ho majburi kevi aavi prem na marag ma Kone jai kevu daya nathi koi na dil ma Ho tane aem hase ke hu tane re bhuli gayo Tari judai ma khudne hu bhuli gayo Aa lekh ma lahkayu hase Tara mara lekh ma lakhayu hase aej thavanu Na taru chalvanu na maru chalvanu Have tuj ke hu tane chhodu ke chhodu duniya Have tuj ke hu tane chhodu ke chhodu duniya Tu bhale roj rade hu bhale roj radu Tu bhale roj tadpe hu bhale roj tadpu Ho sapna me joya hata rehsu sada jode Julami jamano sapna premiyo na tode Ho nafrat kem kare duniya aa prem thi Prem vina to notu chalyu radha shyam thi atozlyric.com Have jivta na malaaya to Have jivta na malaaya to Mari ne marishu Pachi janmo janam ame juda na thai chhu Have tuj ke hu tane chhodu ke chhodu duniya Have tuj ke hu tane chhodu ke chhodu duniya તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું પણ ફરક નથી પડવાનો હો હો પણ ફરક નથી પડવાનો જુલમી આ જગ ને કદી ના સમજે પ્રેમિયો ના દિલ ને હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું ભારતલીરીક્સ.કોમ હો મજબૂરી કેવી આવી પ્રેમ ના મારગ માં કોને જઈ કેવું દયા નથી કોઈ ના દિલ માં હો તને એમ હશે કે હું તને રે ભૂલી ગયો તારી જુદાઈ માં hu ખુદને હું ભૂલી ગયો આ લેખ માં લખાયું હશે તારા મારા લેખ માં લખાયું હશે એજ થવાનું ના તારું ચાલવાનું ના મારુ ચાલવાનું હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું હો સપના મેં જોયા હતા રહેશુ સદા જોડે જુલમી જમાનો સપના પ્રેમિયો ના તોડે હો નફરત કેમ કરે દુનિયા આ પ્રેમ થી પ્રેમ વિના તો નોતું ચાલ્યું રાધા શ્યામ થી હવે જીવતા ના મળાય તો હવે જીવતા ના મળાય તો મળી ને મરીશું પછી જનમો જન્મ અમે જુદા ના થઇ છું હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Chhodu ke Chhodu Duniya lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.