Saiyar Mori by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Rudrax Digital |
Genre: | Love |
Release: | 2021-04-27 |
Lyrics (English)
SAIYAR MORI LYRICS IN GUJARATI: Saiyar Mori (સૈયર મોરી) is a Gujarati Love song, voiced by Geeta Rabari from Rudrax Digital . The song is composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of the song features Yuvraj Suvada, Sweta Sen and Kinjal Patel. Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re Saiyar mori aav ne tara kanma kahu re Saiyar mori haiya keri lagani kahu re Ao saiyar mori re, daldu chori ne Ae gayo kya man maru mohi ne Ao saiyar mori re, daldu chori ne Kya gayo shyam aeni vatyo joi me Kya gayo shyam aeni vatyo joi me Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re Ho vansali na soor vina sunu mane lage Haiya ne malvane haiyu rat jage Ho ankhnu kajal, pagni payal vat kana jove Prit kero rang lagayo shyam aaj mohe Saiyar mori re koi jai kejyo re Door ae thayo aavushu kahi ne Saiyar mori re koi jai kejyo re Door ae thyo aavushu kahi ne Door ae thyo aavushu kahi ne Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re Prem diwani thai ne japu tari hu to mala Rang ma tara hu rangani peri prit mala Gokul keri galiyo puche avsho kyare kana Aekali radha, soona ras, jamna nir khara Saiya mori re daldu chori ne Kya gayo shyam aeni vatyo joi me Kya gayo shyam aeni vatyo joi me atozlyric.com Saiyar mori re, saiyar mori re Saiyar mori hu to mara shyamma rahu re Saiyar mori dalni vato tamne kahu re Saiyar mori aav ne tara kanma kahu re Saiyar mori haiya keri lagani kahu re Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re Saiyar mori re, saiyar mori re. સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે ઓ સૈયર મોરી રે, દલડું ચોરી ને એ ગયો ક્યાં મન મારુ મોહી ને ઓ સૈયર મોરી રે, દલડું ચોરી ને ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે હો વાંસળી ના સૂર વિના સૂનું મને લાગે હૈયા ને મળવાને હૈયું રાત જાગે હો આંખનું કાજલ, પગની પાયલ વાટ કાના જોવે પ્રીત કેરો રંગ લગાયો શ્યામ આજ મોહે સૈયર મોરી રે કોઈ જઈ કેજયો રે દૂર એ થયો આવુંશું કહી ને સૈયર મોરી રે કોઈ જઈ કેજયો રે દૂર એ થયો આવુંશું કહી ને દૂર એ થયો આવુંશું કહી ને સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે ભારતલીરીક્સ.કોમ પ્રેમ દીવાની થઇ ને જપું તારી હું તો માળા રંગમાં તારા હું રંગાણી પેરી પ્રીત માળા ગોકુલ કેરી ગલીયો પૂછે આવશો ક્યારે કાના એકલી રાધા, સૂના રાસ, જમના નીર ખારા સૈયર મોરી રે દલડું ચોરી ને ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી હું તો મારા શ્યામમાં રહુ રે સૈયર મોરી દલની વાતો તમને કહું રે સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે સૈયર મોરી રે, સૈયર મોરી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saiyar Mori lyrics in Gujarati by Geeta Rabari, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.