Ambe Maa Sapnu Puru Karse by Rakesh Barot song Lyrics and video

Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nadiya, Ravi Nagar |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional |
Release: | 2022-09-06 |
Lyrics (English)
અંબે માં સ્વપ્નું પૂરુ કરશે | AMBE MAA SAPNU PURU KARSE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "AMBE MAA SAPNU PURU KARSE" Gujarati song was composed by Ravi Nadiya and Ravi Nagar , with lyrics written by Chandu Raval . Ho ho mari ambe ma nu dungare divo thato Ajavalu chare kor Veli re parodhe pankhi kare kalshor Veli re parodhe panki kare kalshor Veli re parodhe panki kare kalshor Mari gabbar vali… Mari ambe ma nu dungare divo thato… Thato Ho… Mari ambe maa nu dungare divo thato Ajavalu chare kor veli parodhe pankhi kare kalshor He gabbar gokhe vaayu mitho vaato Eni lero chare kor Veli re parodhe pankhi kare kalshor He mari ambe maa nu dungare divo thato Ajavalu chare kor Veli parodhe pankhi kare kalshor Veli parodhe panki kare kalshor Veli parodhe panki kare kalshor Ho dungara vala doshi ami bhari najaru rakhta Aavata sankato dariya ma theli nakhta Ho choru ni hambhal raat daado ma rakhata Khulla darvaja koi dado na vakhta He mano bhadarvi no melo bharato… Bharato He mano bhadarvi no melo bharato Jaykaro chare kor Veli parodhe pankhi kare kalshor Ho… Mari ambe maa nu dungare divo thato Aajavalu chare kor Veli parodhe pankhi kare kalshor Veli re parodhe panki kare kalshor Ho… Mari chahar vali Ho… Sat no divado ne dharam ni dhaja Maa ne namavta shish thai jaay maja Sarve ne saman rakhe rank hoy ke raja Aarasur vali rakhe haune haja taja He mari ambe maadi sapnu puru karshe Aarasur vali sapanu puru karshe Taru jag ma thashe nom Veli parodhe pankhi kare kalshor He gabbar gokhe vaayu meetho vaato Aeni lero charo kor Veli re parodhe pankhi kare kalshor Ho… Veli parodhe pankhi kare kalshor Gabbar gokhe pankhi kare kalshor. હો હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો અજવાળું ચારે કોર વેલી રે પરોઢે પંખી કરે કલશોર વેલી રે પરોઢે પંખી કરે કલશોર… વેલી રે પરોઢે પંખી કરે કલશોર મારી ગબ્બર વાળી મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો… થાતો હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો અજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો એની લેરો ચારે કોર વેલી રે પરોઢે પંખી કરે કલશોર atozlyric.com હે મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો અંજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર વેલી પરોઢે પંખી કરે કલશોર વેલી પરોઢે પંખી કરે કલશોર હો ડુંગરા વાળા ડોશી અમી ભરી નજરું રાખતાં આવતા સંકટો દરિયા માં થેલી નાખતાં હો છોરૂની હંભાળ રાત દાડો માં રાખતાં ખુલ્લા દરવાજા કોઈ દાડો ના વાખતાં હે માનો ભાદરવીનો મેળો ભરાતો… ભરાતો હે માનો ભાદરવીનો મેળો ભરાતો જયકારો ચારે કોર વેલી પરોઢે પંખી કરતા કલશોર હો… મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો અંજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર વેલી પરોઢે પંખી કરે કલશોર હો મારી ચાચર વાળી… હો સતનો દીવડોને ધરમની ધજા માને નમાવતા શીશ થઈ જાય મજા સર્વે ને સમાન રાખે રંક હોય કે રાજા આરાસુર વાળી રાખે હૌને હાજા તાજા હે મારી અંબે માંડી સપનું પૂરું કરશે… કરશે આરાસુર વાળી સપનું પૂરું કરશે તારું જગ માં થાશે નોમ વેલી પરોઢે પંખી કરે કલશોર હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો એની લેરો ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર હો… વેલી પરોઢે પંખી કરે કલશોર ગબ્બર ગોખે પંખી કરે કલશોર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ambe Maa Sapnu Puru Karse lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.