Yaad Tari Aave by Rutvi Pandya song Lyrics and video
Artist: | Rutvi Pandya |
---|---|
Album: | Single |
Music: | Alpesh Panchal |
Lyricist: | Rajveersinh Vaghela |
Label: | Keshar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-30 |
Lyrics (English)
યાદ તારી આવે | YAAD TARI AAVE LYRICS IN GUJARATI: The song is sung by Rutvi Pandya under Keshar Music label. "YAAD TARI AAVE" Gujarati song was composed by Alpesh Panchal , with lyrics written by Rajveersinh Vaghela . The music video of this Bewafa (બેવફા) song stars Nirav Kalal, Viyona Patil and Shahid Shaikh. Yaad tari re aave na aave re tu Ho..yaad tari re aave na aave re tu Yaad tari re aave na aave re tu Kem dil ne re aatlu satave re tu Have aavi jaa raah tari jou chhu hu Have aavi jaa raah tari jou chhu hu Pachhi aevu na thaay ke hu na hou Aavi jaa tu aavi jaa Aavi jaa tu aavi jaa Ho divas ne raat be tari j vaat chhe Kem na re dil mathi jaay tu Tutela dil ni ekj fariyad chhe Aavu koi chhodi ne jaay shu Dard dil na duniya thi chhupavu chhu hu Dard dil na duniya thi chhupavu chhu hu Toye aankho thi roj vahi jaay chhe tu Yaad tari re aave na aave re tu Yaad tari re aave na aave re tu Kem dil ne re aatlu satave re tu Kem dil ne re aatlu satave tu Aankhe bharya chhe dard hajaro Aave jo tuto varshi pade Bas yaado no chhe re saharo Jovane najro tarsi pade Have aavva ma vaar na lagadje tu Have aavva ma vaar na lagadje tu Raat roi ne na jagadje tu Yaad tari re aave na aave re tu Yaad tari re aave na aave re tu Kem dil ne re aatlu satave re tu Kem dil ne re aatlu satave re tu Kem dil ne re aatlu satave re tu Kem dil ne re aatlu satave re tu atozlyric.com યાદ તારી રે આવે ના આવે રે તું હો…યાદ તારી રે આવે ના આવે રે તું યાદ તારી રે આવે ના આવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું હવે આવીજા રાહ તારી જોઉં છું હું હવે આવીજા રાહ તારી જોઉં છું હું પછી એવું ના થાય કે હું ના હોઉં આવીજા તું આવીજા તું આવીજા તું આવીજા તું હો દિવસ ને રાત બે તારી જ વાત છે કેમ ના રે દિલ મા થી જાય તું તૂટેલા દિલ ની એકજ ફરિયાદ છે આવું કોઈ છોડી ને જાય શું દર્દ દિલ ના દુનિયા થી છુપાવું છું હું દર્દ દિલ ના દુનિયા થી છુપાવું છું હું તોયે આંખો થી રોજ વહી જાય છે તું યાદ તારી રે આવે ના આવે રે તું યાદ તારી રે આવે ના આવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું ભારતલીરીક્સ.કોમ આંખે ભર્યા છે દર્દ હજારો આવેજો તુંતો વર્ષી પડે બસ યાદો નો છે રે સહારો જોવાને નજરો તરસી પડે હવે આવવા માં વાર ના લગાડજે તું હવે આવવા માં વાર ના લગાડજે તું રાત રોઈ ને ના જગાડજે તું યાદ તારી રે આવે ના આવે રે તું યાદ તારી રે આવે ના આવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું કેમ દિલ ને રે આટલું સતાવે રે તું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Tari Aave lyrics in Gujarati by Rutvi Pandya, music by Alpesh Panchal. Includes YouTube video and lyrics in multiple languages.