Man Gamta Ne Malvanu by Jayesh Barot, Megha Purohit song Lyrics and video
Artist: | Jayesh Barot, Megha Purohit |
---|---|
Album: | Single |
Music: | Jayesh Barot |
Lyricist: | Jayesh Barot |
Label: | Ultra Gujarati |
Genre: | Love |
Release: | 2022-02-18 |
Lyrics (English)
MAN GAMTA NE MALVANU LYRICS IN GUJARATI: "મન ગમતા ને મળવાનું", The song is sung by Jayesh Barot and Megha Purohit from the soundtrack album for the film Have Shu? , directed by Kishor Goti, starring Mamta Soni, Chandan Rathod and Kiran Acharya. "MAN GAMTA NE MALVANU" is a Gujarati Love song, composed by Jayesh Barot , with lyrics written by Jayesh Barot . Man gamta ne malvanu Man gamta ne malvanu game chhe… Game chhe Man gamta ne malvanu game chhe… Game chhe Paheli var maliye tyare shwas pan thame chhe Paheli var maliye tyare shwas pan thame chhe Man gamti ne malvanu game chhe… Game chhe Man gamti ne malvanu game chhe… Game chhe Roop taru joi ne sooraj pan thame chhe Roop taru joi ne sooraj pan thame chhe Man gamta ne malvanu… Gora tan par kalu tapku tal nu hoy nishan Gora tan par kalu tapku tal nu hoy nishan Ae tal ne nihalva sau kem bhule bhan Kachi kali khili ne jyare bani jaay chhe ful Kachi kali khili ne jyare bani jaay chhe ful Ae suvali sugandh leva kari nakhe sau bhul Ae suvali sugandh leva kari nakhe sau bhul Mithi aavi bhulo pan… Mithi aavi bhulo pan game chhe game chhe Paheli var maliye tyare shwas pan thame chhe Roop taru joi ne sooraj pan thame chhe Kala kesh ni gora gale latkati hoy lat Kala kesh ni gora gale latkati hoy lat Ae lat ne jova mate bani jay natkhat Natkhat thai ne nirakhi le aevu rupalu re tan Natkhat thai ne nirakhi le aevu rupalu re tan Albeli ni ankho ma khovai jaay man Albeli ni ankho ma khovai jaay man Sundar taru man… Sundar taru man game chhe… Game chhe Paheli var maliye tyare shwas pan thame chhe Roop taru joi ne sooraj pan thame chhe Paheli var maliye tyare shwas pan thame chhe Roop taru joi ne sooraj pan thame chhe. મન ગમતા ને મળવાનું…. મન ગમતા ને મળવાનું ગમે છે… ગમે છે મન ગમતા ને મળવાનું ગમે છે… ગમે છે પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે મન ગમતી ને મળવાનું ગમે છે… ગમે છે મન ગમતી ને મળવાનું ગમે છે… ગમે છે રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે મન ગમતા ને મળવાનું… ગોરા તન પર કાળું ટપકું તલ નું હોય નિશાન ગોરા તન પર કાળું ટપકું તલ નું હોય નિશાન એ તલ ને નિહાળવા સૌ કેમ ભૂલે ભાન કાચી કળી ખીલી ને જયારે બની જાય છે ફૂલ કાચી કળી ખીલી ને જયારે બની જાય છે ફૂલ એ સુંવાળી સુગંધ લેવા કરી નાખે સૌ ભૂલ એ સુંવાળી સુગંધ લેવા કરી નાખે સૌ ભૂલ મીઠી આવી ભૂલો પણ… મીઠી આવી ભૂલો પણ ગમે છે… ગમે છે પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે કાળા કેશની ગોરા ગાલે લટકતી હોય લટ કાળા કેશની ગોરા ગાલે લટકતી હોય લટ એ લટ ને જોવા માટે બની જાય નટખટ નટખટ થઇને નીરખી લે એવું રૂપાળું રે તન નટખટ થઇને નીરખી લે એવું રૂપાળું રે તન અલબેલીની આંખોમાં ખોવાઈ જાયે મન અલબેલીની આંખોમાં ખોવાઈ જાયે મન સુંદર તારું મન… સુંદર તારું મન ગમે છે… ગમે છે પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Man Gamta Ne Malvanu lyrics in Gujarati by Jayesh Barot, Megha Purohit, music by Jayesh Barot. Includes YouTube video and lyrics in multiple languages.