Asha Bharya Te Ame Avya by Sonal Gadhvi song Lyrics and video
Artist: | Sonal Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Traditional |
Label: | Sonal Gadhvi |
Genre: | Garba |
Release: | 2024-09-27 |
Lyrics (English)
આશા ભર્યા તે અમે આવીયા | ASHA BHARYA TE AME AVYA LYRICS IN GUJARATI: The song is sung by Sonal Gadhvi under Sonal Gadhvi label. "ASHA BHARYA TE AME AVYA" Gujarati song was composed by Manoj Vimal , with lyrics written by Traditional . આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને શરદ પૂનમની રાતડીને કઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ઉતારા દેશુ ઓરડાને કઈ ઉતારા દેશુ ઓરડાને કઈ દેશુ મેડી કેરા મોલ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા દાતણ દેશુ દાડમીને કઈ દાતણ દેશુ દાડમીને કઈ દેશુ કણેરી કામ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા નાવણ દેશુ કુંડીયુને કઈ નાવણ દેશુ કુંડીયુને કઈ દેશુ નદીયું ના નીર રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ભોજન દેશુ લાપસીને કઈ ભોજન દેશુ લાપસીને કઈ દેશુ કઢિયેલા દૂધ આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા મુખવાસ દેશુ એલચીને કઈ મુખવાસ દેશુ એલચીને કઈ દેશુ પાન પચાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રમત દેશુ સોગઠાંને કઈ રમત દેશુ સોગઠાંને કઈ દેશુ પાસા ની જોડ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા પોઢણ દેશુ ઢોલીયાને કઈ પોઢણ દેશુ ઢોલીયાને કઈ દેશુ હિંડોળા ખાટ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવીયા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Sharad poonam ni raatdi ne Sharad poonam ni raatdi ne Kai chaando chadyo aakash re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Utaara deshu orada ne kai Utaara deshu orada ne Kai deshu medi kera mol re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Datan deshu daadmine kai Datan deshu daadmine Kai deshu kaneri kaam re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Navan deshu kundiyu ne kai Navan deshu kundiyu ne Kai deshu nadiyu na neer re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Bhojan deshu laapsine kai Bhojan deshu laapsine Kai deshu kadhi ela doodh Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Mukhwas deshu elchine kai Mukhwas deshu elchine Kai deshu paan pachaas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Ramat deshu sogtha ne kai Ramat deshu sogtha ne Kai deshu paasa ni jod re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Podhan deshu dholiya ne kai Podhan deshu dholiya ne Kai deshu hindola khaat re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Asha bharya te ame aaviya Ne maare vaale ramadya raas re Aavel asha bharya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Asha Bharya Te Ame Avya lyrics in Gujarati by Sonal Gadhvi, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.