Kachi Che Umar by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Rami |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-02-23 |
Lyrics (English)
KACHI CHE UMAR LYRICS IN GUJARATI: કાચી છે ઉમર, This Gujarati Romantic song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "KACHI CHE UMAR" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Bharat Rami . The music video of this track is picturised on Rakesh Barot, Pooja Rai and Nilesh Braamhbhatt. Ae hachvi hambhali ne jaaje tu bajar ma Ae hachvi hambhali ne jaaje tu bajar ma Hachvi hambhali ne jaaje tu bajar ma Ae kachi che umar tari padi jaish pyar ma Kachi che umar tari padi jaish pyar ma Ae dil taru chorai jashe gori ghadi var ma Ae dil taru chorai jashe gori ghadi var ma Kachi che.. Noni che… Kachi che umar tari padi jaish pyar ma Ae tari kachi che umar gori padi jaish pyar ma Ae katil che adao tari jaan leva roop che Tari aagal hari hari apsarao chup che Ae katil che adao tari jaanleva roop che Tari aagal hari hari apsarao chup che Ae lapsi jashe pag taro jawani na dhal ma Ae lapsi jashe pag taro jawani na dhal ma Kachi che… Noni che… Kachi che umar tari padi jaish pyar ma Ae noni che umar tari padi jaish pyar ma Ae ishq che bimari haji tane chyo khabar se Lagi jashe rog tane aeno mane dar che Ae ishq che bimari haji tane chyo khabar se Lagi jashe rog tane aeno mane dar che O nathi thayu paas koi prem ni nishal ma O nathi thayu paas koi prem ni nishal ma Kachi che… Noni che… Kachi che umar tari padi jaish pyar ma Ae tari kachi che umar chhodi padi jaish pyar ma Ae hachvi hambhali ne jaaje tu bajar ma Hachvi hambhali ne jaaje tu bajar ma Kachi che umar tari padi jaish pyar ma Noni che umar tari padi jaish pyar ma Kachi che umar tari padi jaish pyar ma Noni che umar tari padi jaish pyar ma. એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ એ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મ એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મ કાચી છે… નોની છે… કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ એ તારી કાચી છે ઉમર ગોરી પડી જઈશ પ્યાર મ એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા રૂપ છે તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા રૂપ છે તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ મ એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ મ કાચી છે… નોની છે… કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ એ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ atozlyric.com એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર છે લાગી જશે રોગ તને એનો મને ડર છે એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર છે લાગી જશે રોગ તને એનો મને ડર છે ઓ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ મ ઓ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ મ કાચી છે… નોની છે… કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ એ તારી કાચી છે ઉમર છોડી પડી જઈશ પ્યાર મ એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kachi Che Umar lyrics in Gujarati by Rakesh Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.