Lakdi Ki Kathi by Aishwarya Majmudar, Janki Gadhavi song Lyrics and video
Artist: | Aishwarya Majmudar, Janki Gadhavi |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Wedding |
Release: | 2025-01-30 |
Lyrics (English)
લકડી કી કાઠી | LAKDI KI KATHI LYRICS IN GUJARATI is recorded by Aishwarya Majmudar and Janki Gadhavi from T-Series Gujarati label. The music of the song is composed by DJ Kwid and Gaurav Dhola , while the lyrics of "Lakdi Ki Kathi" are penned by Janki Gadhavi . The music video of the Gujarati track features Aanchal Shah, Shreedeven Tarpara and Vedika Godakiya. લકડી કી કાઠી કાઠી પે ઘોડા ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા ધોતી પકડીને પૈણવાને આવે બોલવાના ફાંફાને થાશે વરરાજા દરવાજા ખોલો વરરાજા પોખો દરવાજા ખોલો વરરાજા પોખો વરરાજાની સાસુ ને જલ્દી રે બોલાવો લકડી કી કાઠી કાઠી પે ઘોડા ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા લકડી કી કાઠી કાઠી પે ઘોડા ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા ધોતી પકડીને પૈણવાને આવે બોલવાના ફાંફાને થાશે વરરાજા અડકો દડકો દહીં દડૂકો લગનીયામાં બોંમ ધડાકો શરણાયું ને ઢોલ વગાડો જગમગ લાઈટ લગાડો તકડ ધૂમ તકડ ધૂમ બીટ વગાડો ટ્રેન્ડિંગવાળા સોન્ગ લગાડો ઝોંકા ખાતા ને જગાડો નાચે નઈ તો એને ભગાડો ટુક ટુક ટુ જીજાજી થોડા આંખે કાણાં સાસરિયા તો બઉ રે શાણા જીજાજી થોડા આંખે કાણાં સાસરિયા તો બઉ રે શાણા બેની બા ને બચાવો કોઈ ભટકાવે નહીં વેવાઈ ને કહી દેજો કાણો બટકાવે નહીં થોડી મસ્તી તો ચાલે ખોટું ના લગાડો લકડી કી કાઠી કાઠી પે ઘોડા ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા ધોતી પકડીને પૈણવાને આવે બોલવાના ફાંફાને થાશે વરરાજા આઘા ઝાવ આજ તો અમેય ડિસ્કો કરશું ઢીંચણિયા ના હાલે તોયે લગનીયામાં નાચે રે દાદી માં તો હરખે હરખે લગનીયામાં નાચે રે કાકા બાપા દાદા બધા લગનીયામાં નાચે રે ડાયાબીટીસ ને બીપી વાળા લગનીયામાં નાચે રે બસ હવે થાકી હો ભઈ બેની બા ના ઘર ના કાઠા પિયરિયાં ના નખરા જાજા બેની બા ના ઘર ના કાઠા પિયરિયાં ના નખરા જાજા મોઢું ફુલાવે ફુવા કોઈ મનાવે નહીં કાકીમાં નાક ચઢાવે કોઈ વતાવે નહીં થોડી મસ્તી તો ચાલે ખોટું ના લગાડો લકડી કી કાઠી કાઠી પે ઘોડા ઘોડા પર બેસી ક્યારે આવે વરરાજા ધોતી પેરીને પૈણવાને આવે બોલવાના ફાંફાને થાશે વરરાજા Lakdi ki kathi kathi pe ghoda Ghoda par besi kyare aave varraja Dhoti pakdi ne painvane aave Bolvana fafane thashe varraja Darvaja kholo varraja pokho Darvaja kholo varraja pokho Varraja ni sasu ne jaldi re bolavo Lakdi ki kathi kathi pe ghoda Ghoda par besi kyare aave varraja Lakdi ki kathi kathi pe ghoda Ghoda par besi kyare aave varraja Dhoti pakdi ne painvane aave Bolvana fafane thashe varraja Adko dadko dahi daduko Laganiyama bom dhadako Sharnayu ne dhol vagado Zagzag light lagado Takad dhum takad dhum bit vagado Trending vala song lagado Zoka khata ne jagado Nache nayi to ene bhagado Tuk tuk tu Jijaji thoda aankhe kana Sasriya to bau re shana Jijaji thoda aankhe kana Sasriya to bau re shana Beni ba ne bachavo koi bhatkave nahi Vevai ne kahi dejo kano batkave nahi Thodi masti to chale khotu na lagado Lakdi ki kathi kathi pe ghoda Ghoda par besi kyare aave varraja Dhoti pakdi ne painvane aave Bolvana fafane thashe varraja Agha zav aaj to amey disco karshu Thichaniya na hale toye laganiyama nache re Dadi maa to harkhe harkhe laganiyama nache re Kaka bapa dada badha laganiyama nache re Diabetes ne bp vala laganiyama nache re Bas have thaki ho bhayi Beni baa na ghar na katha Piyariya na nakhra jaja Beni baa na ghar na katha Piyariya na nakhra jaja Modhu fulave fuva koi manave nahi Kakima nak chadave koi vatave nahi Thodi masti to chale khotu na lagado Lakdi ki kathi kathi pe ghoda Ghoda par besi kyare aave varraja Dhoti perii ne painvane aave Bolvana fafane thashe varraja Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lakdi Ki Kathi lyrics in Gujarati by Aishwarya Majmudar, Janki Gadhavi, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.