Premiono Prem Yaad Bani Jaay by Dolly Mishra song Lyrics and video
Artist: | Dolly Mishra |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Sanjay Jalotra |
Label: | Rangat Studio |
Genre: | Sad |
Release: | 2020-11-26 |
Lyrics (English)
LYRICS OF PREMIONO PREM YAAD BANI JAAY IN GUJARATI: પ્રેમીઓનો પ્રેમ યાદ બની જાય, The song is sung by Dolly Mishra from Rangat Studio . "PREMIONO PREM YAAD BANI JAAY" is a Gujarati Sad song, composed by Ajay Vagheshwari , with lyrics written by Sanjay Jalotra . The music video of the track is picturised on Vijay Desai, Jeet Pandey, Rina Rajput and Bharti Udasi. હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો એતો વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય ખુશીયો નો ખજાનો હાચો પ્રેમ કહેવાય હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે ધડકન થઇ રોજ દિલ માં એ ધડક્યાં કરે હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે ધડકન થઇ રોજ દિલ માં ધડક્યાં કરે એતો શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય પ્રેમ વિના એક પલ રહ્યું ના રહેવાય હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય હો પ્રેમીઓનો પ્રેમ એક યાદ નહિ જાય Ho jindagi jivva mate prem jaruri chhe Prem karva mate hachu dil jaruri chhe Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay Premiono prem ek yaad bani jaay Ho prem sabandh ek aevo chhe andhro Jema bharya chhe dil ni lagni na vadaro Ho prem sabandh ek aevo chhe andhro Jema bharya chhe dil ni lagni na vadaro Aeto varsi jyare jaay mosam diwani thai jaay Varsi jyare jaay mosam diwani thai jaay Khushiyo no khajano hacho prem kahevay Ho jindagi jivava mate prem jaruri chhe Prem karva mate hachu dil jaruri chhe Ho najro thi saru thay dil ma ae utare Dhadkan thai roj dil ma ae dhadkya kare Ho najro thi saru thay dil ma ae utare Dhadkan thai roj dil ma dhadkya kare Aeto swas ma samay prem pran bani jaay Swas ma samay prem pran bani jaay Prem vina ek pal rahyu na rahvay Ho jindagi jivava mate prem jaruri chhe Prem karva mate hachu dil jaruri chhe atozlyric.com Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay Premiono prem ek yaad bani jaay Ho premiono prem ek yaad bani jaay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Premiono Prem Yaad Bani Jaay lyrics in Gujarati by Dolly Mishra, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.