Jogni by Manasi Parekh Gohil, Bhoomi Trivedi song Lyrics and video
Artist: | Manasi Parekh Gohil, Bhoomi Trivedi |
---|---|
Album: | Single |
Music: | Parthiv Gohil |
Lyricist: | Bhoomi Trivedi |
Label: | Gujarati Jalso |
Genre: | Garba |
Release: | 2025-03-29 |
Lyrics (English)
JOGNI LYRICS IN GUJARATI: Jogni (જોગણી) is a Gujarati Garba song, voiced by Manasi Parekh Gohil and Bhoomi Trivedi from Gujarati Jalso . The song is composed by Parthiv Gohil , with lyrics written by Bhoomi Trivedi . The music video of the song features Manasi Parekh and Bhoomi Trivedi. આવી રે આવી રે જોગણી લાવી રૂડી રાતે રે જોગણી આવી રે આવી રે જોગણી લાવી રૂડી રાતે રે જોગણી સામે ની પોલે ગોરણીયુ બોલે આવી આવી ઝાકમ તે જોલી ગરવે સૌ ડોલે આવી આવી રુમતી ઝુમતી આવી વેળા ગમતી આવી રુમતી ઝુમતી આવી સખી વેળા ગમતી આવી કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે નોરતા આવ્યા ને મનડા ના ઓરતા જાગ્યા ચોકે તે દિવડા જગમગતા તારલિયા લાગ્યા લઇ ઘેર ઘૂમર રંગી કેસરીયો રંગ કઈ આવી આવી આઠમ ની રાતે રાતરાણી મલંગ થઈ લાવી લાવી ઝુમતી ઝુમતી આવી સખી ગરબે ગુમતી આવી રુમ ઝુમ ઘૂમતી આવી સખી ગરબે ગુમતી આવી કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે ચોક ચોસઠ જોગણીયુ ના દિવડા પ્રગટાઓ આવે માડી રૂમઝુમતી રથડે રણકતી મ્હાલે મ્હાલે ચાલી માલાપતી મલકાતી ઉડે અબીલ ગુલાલ રસ ઉમંગ નો થાળ કાંબી કદલા શોભે ને કરે અસુર સંહાર આવો આવો આવો માડી પધરામણી કરાવું ત્રણ લોક ને ઓવરણાઓ હું લેવડાવુ ગામ ઉમટ્યા ને લોકો જો ને રાહડે રમે ફળ્યા જનમો જનમ આવી નોરતા ની રાત લાગ્યો નેગડા નો મેળો માડી મમતા તે કેરો માડી તારો રે સંગાથ જાણે જગત નો નાથ ભારતલીરીક્સ.કોમ કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે કે જોગણી ઘૂમે રે ઘૂમે રે ઘૂમે કે રાહડે ઝૂમે રે ઝૂમે રે ઝૂમે Aavi re aavi re jogni Laavi rudi rate re jogni Aavi re aavi re jogni Laavi rudi rate re jogni Saamey ni poley goraniyu boley Aavi aavi Jhakam te jholey garve sou doley Aavi aavi Rumti jhumti aavi vela gamti aavi Rumti jhumti aavi sakhi vela gamti aavi atozlyric.com Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Norta aavya ne manda na orta jagya Chokey te divda jagmagta taraliya lagya Lai gher ghoomar rangi kesariyo rang kai aavi aavi Aatham ni raatey raatrani malang thai laavi laavi Jhumti jhumti aavi sakhi garbe gumti aavi Rum jhum aavi sakhi garbe gumti aavi Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Choke chosath joganiyu na divda pragtao Aave maadi roomjhumti rathde ranakti Mhale mhale chali malapti malkaati Ude abeel gulaal rass umang no thaal Kaambi kadla shobhe ne kare asur samhaar Aavo aavo aavo maadi padhraamni karaavu Tran lok ne ovaarnao hun levdaavu Gaam umatya ne loko jo ne raahde rame Falya janamo janam aavi norta ni raat Laagyo negda no melo maadi mamta te kero Maadi taro re sangaath jaane jagat no naath Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Ke jogni ghoomey re ghoomey re ghoomey Ke raahdey jhoomey re jhoomey re jhoomey Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jogni lyrics in Gujarati by Manasi Parekh Gohil, Bhoomi Trivedi, music by Parthiv Gohil. Includes YouTube video and lyrics in multiple languages.