Mashkari by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Pankaj Mistry |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-04-13 |
Lyrics (English)
મશ્કરી | MASHKARI LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak under Jhankar Music label. "MASHKARI" Gujarati song was composed by Jackie Gajjar , with lyrics written by Pankaj Mistry . The music video of this Love song stars Vinay Nayak and Sundha Tripathi. હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો બેનપણી હામે જોઈ મારી મશ્કરી ઉડાડી હા મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો હે આડી નજર કરી મારી વાત એને ટાળી હે વાત એની બેનપણી જોડે કરી ઈંગ્લિશ માં તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં વાત એની બેનપણી જોડે કરી ઈંગ્લિશ માં તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં હા હુ મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો તારા જેવી તો મારા ઘેર છે સતર છે નોકરાણી હે વાઈફ પણ મારી બ્રાડેડ જીન્સ વાળી હે એની જાત ને હમજતી હતી રસમિકા મારો રૂપ જાણે રણવીર એનિમલ માં હો મોટી છે દાઢી લોબા વાળ મારા એને લાગ્યુ હસે કોક લોફર બજારના હે આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી એટલા માં રીંગ એપલમાં મારા વાગી આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી એટલા માં રીંગ એપલમાં મારા વાગી હા ફોન હતો અકચુલમાં મારી વાઈફનો ફોન હતો અકચુલમાં મારી વાઈફનો હાવ આર યુ બેબી લવ યુ કઈને પણ ઈંગ્લિશ ફાડી એનો પાવર ઉતારવા મેં પણ ઇગ્નોર મારી હે હુતો જયોતો ખાલી એટલુ કેવા સાઈડ માં લઈલો મેડમ તમારુ એક્ટિવા હે પાર્કિંગ માં થાર મારી આડુ પડ્યુ એક્ટિવા અડી જશે થાથુ તો પડશે રે લીશોટા પણ મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં રેડી નતા કોઈ મારી વાત હોભળવા મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં રેડી નતા કોઈ મારી વાત હોભળવા હા પછી પાછો હુતો આયો ગાડી નો ડોર ખોલ્યો પછી પાછો હુતો આયો ગાડી માં જઇને બેઠો હોરન વગાડ્યો થાર નો મેડમ થઇજયા પોણી પોણી હે જતા જતા લમણો વાળી મસ્ત સ્માલ આલી પેલા મશ્કરી ઉડાડી જતા જતા લાઈન મારી Ha mane hamji betha bholo hashe gamdano chhoro Ha mane hamji betha bholo hashe gamdano chhoro Mane hamji betha bholo hashe gamdano chhoro Benpani hame joi mari mashkari udadi Ha me jaine kidhu hello medam cham haso chho Me jaine kidhu hello medam cham haso chho He aadi najar kari mari vaat aene tari He vat aevi benpani jode kari englishma Tali aapi hath mane kidhu kok kanma Vat aevi benpani jode kari englishma Tali aapi hath mane kidhu kok kanma Ha hu manma malkayo aevu manma mara bolyo Manma malkayo aevu manma mara bolyo Tara jevi to mara gher chhe satar chhe nokrani He waife pan mari branded jins vari He aeni jat ne hamjati hati rasmika Maro rup jane ranvir animal ma Ho moti chhe dadhi lambha val mara Aene lagu hashe koi lofar bajarna He i hav boyfrend kevani kari taiyari Aetla ma ring apple mara vagi He i hav boyfrend kevani kari taiyari Aetla ma ring apple mara vagi Ha phone hato akchulma mari waifeno Phone hato akchulma mari waifeno How are you babby love you kai pan english fadi Aeno power utarva me pan ignor madi He huto jyoto kahli aetlu keva Side ma lailo medam tamaru activa He parking ma thar mari aadu padyu activa Adi jaje thathu to maru padshe lishota Pan medam to hamjata nata attitude ma Redi nata koi mari vat habhalva Medam to hamjata nata attitude ma Redi nata koi mari vat habhalva Ha pachi pachho huto aayo gadi no dor kholyo Pachhi pachho huto aayo gadi ma jaine betho Horn vagadyo thar no medam thaijya poni poni He jaya jata lamno vali mast smale aali Pela mashkari udadi jata jata lane mari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mashkari lyrics in Gujarati by Vinay Nayak, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.