Mayalu Manvi by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Treditional |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2024-12-09 |
Lyrics (English)
MAYALU MANVI LYRICS IN GUJARATI: માયાળુ માનવી, The song is sung by Jigrra (Jigardan Gadhavi) and released by T-Series Gujarati label. "MAYALU MANVI" is a Gujarati Playful song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Treditional . The music video of this song is picturised on Mayur Chauhan, Jassi Dadi and Neha Aaswani. આપણાં મલકની ભીની ભીની ધરણી કરતી પોકાર આપણાં મલકની ઘરની ખડકી રડતી કરતી પોકાર હે જી આપણા મલક નાં માયાળુ માનવી હે જી આપણા મલક નાં માયાળુ માનવી માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન હાલો ને આપણા મલકમાં એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં પારેવડા ની નવી પાંખુ ફૂટી ઉડી જા તું એ મલક ને મૂકી પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય હે પારેવડા ની નવી પાંખુ ફૂટી ઉડી જાતું એ મલક ને મૂકી પાછું આવે ત્યાં તો મારગ ભૂલી જાય કે હવે ઉડી ઉડી થાકે છે ઈ જોને રટે રાખે છે ઈ ઉડી ઉડી થાકે છે ઈ જોને રટે રાખે છે ઈ હાલો ને આપણાં મલકમાં એ હારે વાલા હાલો ને આપણા મલકમાં આપણા મલક નાં માયાળુ માનવી માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન હાલો ને આપણા મલકમાં દેખાડાની માયા પડી રે જુઠી ધારણાઓ બધી કેવી રે તૂટી મનના ઓરતા ભાંગી ભાંગી જાય હે દેખાડાની માયા પડી રે જુઠી ધારણાઓ બધી કેવી રે તૂટી મનના ઓરતા ભાંગી ભાંગી જાય કે હવે ઝાંઝવાં થી ભાગ્યા અમે જજૂમી ને થાક્યા અમે ઝાંઝવાં થી ભાગ્યા અમે જજૂમી ને થાક્યા અમે હાલો ને આપણા મલક માં એ હાલો હાલો હાલો ને આપણા મલકમાં આપણા મલક નાં માયાળુ માનવી માયા મેલીને વહ્યા જાશું મારા મેરબાન હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં Aapna malak ni bhini bhini Dharni karti pokar Aapna malak ni ghar ni khadki Radti karti pokar He ji aapna malak na mayalu manvi He ji aapna malak na mayalu manvi Maya meli ne vahya jashu mara merban Halo ne aapna malak ma Ae halo halo halo ne aapna malakma Parevda ni navi pankhu futi Udi jaa tu ae malak ne muki Pachu aave tya to marag bhuli jay He parevda ni navi pankhu futi Udi jaa tu ae malak ne muki Pachu aave tya to marag bhuli jay Ke have udi udi thake che e Jone rate rakhe che e Udi udi thake che e Jone rate rakhe che e Halo ne aapna malak ma Ae hare vala halo ne aapna malakma Aapna malak na mayalu manvi Maya meli ne vahya jashu mara merban Halo ne aapna malak ma Dekhada ni maya padi re jutthi Dharna o badhi kevi re tuti Mann na orta bhangi bhangi jay He dekhada ni maya padi re jutthi Dharna o badhi kevi re tuti Mann na orta bhangi bhangi jay He have zanzva thi bhagya ame Jajumi ne thakya ame Zanzva thi bhagya ame Jajumi ne thakya ame Halo ne aapna malak ma Ae halo halo halo ne aapna malakma Aapna malak na mayalu manvi Maya meli ne vahya jashu mara merban Halo ne aapna malak ma Halo ne aapna malak ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mayalu Manvi lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.