Shu Vaat Che Mara Gujarat Ni by Kinjal Dave, Aditya Gadhvi song Lyrics and video
Artist: | Kinjal Dave, Aditya Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Siddharth Amit Bhavsar |
Lyricist: | Bhargav Purohit |
Label: | Parul University |
Genre: | Garba |
Release: | 2021-10-09 |
Lyrics (English)
SHU VAAT CHE MARA GUJARAT NI LYRICS IN GUJARATI: શું વાત છે મારા ગુજરાત ની, The song is sung by Kinjal Dave and Aditya Gadhvi and released by Parul University label. "SHU VAAT CHE MARA GUJARAT NI" is a Gujarati Garba song, composed by Siddharth Amit Bhavsar , with lyrics written by Bhargav Purohit . atozlyric.com Man gamati moj che ne pachi roj che Sau ne ae ghelu lagave Thanganati tan ma ghumi ne shan ma Nache ne sau ne nachave Man gamati moj che ne pachi roj che Sau ne ae ghelu lagave Thanganati tan ma ghumi ne shan ma Nache ne sau ne nachave Ahi bhini bhini lagani re Ahi zini zini ragani re Rit bhat lalchamani re Ahi prem ni vadhamani re Shu vaat che mara gujarat ni Ami raat che mara gujarat ni Shu vaat che mara gujarat ni Ami raat che mara gujarat ni Ahiya ave che duniya thi sau koi aene gamade Ahithi je jay koi vhala duniya ma danko vagade Rangili ratdi ne divaso dhamkata ankho ne aeva anjave Joi ne jay koi bije jagat ma sapna ma roj ae aave Aevo vhal varsavto re Ruda rang chhalkavto re Aena swad thaki bhavto re Aena rupe lobhavto re Shu vaat che mara gujarat ni Ami raat che mara gujarat ni Shu vaat che mara gujarat ni Ami raat che mara gujarat ni Rudi rupali ne radhiyali het vali hariyali Kayam ramti kal ni hare ramtu aeto rang bhali Chhalak uchhalati aai amari vage jag ma padghamto Zuki na jane kadi na hare Gurjari che aene namjo bhai Gurjari che aene namjo re ji re Gurjari che aene namjo. મન ગમતી મોજ છે ને પાછી રોજ છે સૌને એ ઘેલું લગાવે થનગનતી તાનમાં ઘૂમી ને શાનમાં નાચે ને સૌ ને નચાવે મન ગમતી મોજ છે ને પાછી રોજ છે સૌને એ ઘેલું લગાવે થનગનતી તાનમાં ઘૂમી ને શાનમાં નાચે ને સૌ ને નચાવે અહીં ભીની ભીની લાગણી રે અહીં ઝીણી ઝીણી રાગની રે રીત ભાત લલચામણી રે અહીં પ્રેમની વધામણી રે શું વાત છે મારા ગુજરાત ની અમી રાત છે મારા ગુજરાત ની શુ વાત છે મારા ગુજરાત ની અમી રાત છે મારા ગુજરાત ની અહીંયા આવે છે દુનિયાથી સૌ કોઈ એને ગમાડે અહીંથી જે જાય કોઈ વ્હાલા દુનિયામાં ડંકો વગાડે રંગીલી રાતડી ને દિવસો ધમકતા આંખો ને એવા અંજાવે જોઈ ને જાય કોઈ બીજે જગતમાં સપનામાં રોજ એ આવે એવો વ્હાલા વરસાવતો રે રૂડા રંગ છલકાવતો રે એના સ્વાદ થકી ભાવતો રે એના રૂપે લોભાવતો રે શુ વાત છે મારા ગુજરાત ની અમી રાત છે મારા ગુજરાત ની શુ વાત છે મારા ગુજરાત ની અમી રાત છે મારા ગુજરાત ની ભારતલીરીક્સ.કોમ રૂડી રૂપાળી ને રઢિયાળી હેત વાળી હરિયાળી કાયમ રમતી કાળની હારે રમતું એતો રંગભાળી છલાક ઉછાળતી આઈ અમારી વાગે જગમાં પડઘમતો ઝૂકી ના જાણે કદી ના હારે ગુર્જરી છે એને નમજો ભાઈ ગુર્જરી છે એને નમજો રે જી રે ગુર્જરી છે એને નમજો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shu Vaat Che Mara Gujarat Ni lyrics in Gujarati by Kinjal Dave, Aditya Gadhvi, music by Siddharth Amit Bhavsar. Includes YouTube video and lyrics in multiple languages.