Sacha Premi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-06 |
Lyrics (English)
SACHA PREMI LYRICS IN GUJARATI: સાચા પ્રેમી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Studio Saraswati Official . "SACHA PREMI" song was composed by Ravi-Rahul , with lyrics written by Vijaysinh Gol . The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar and Dilip Thakor. Meto guno aetlo kariyo Tane prem meto kariyo Meto guno aetlo kariyo Tane prem meto kariyo Tu ruthi gai ne muj thi ruthi gyo khuda Thaya kaya karaniye tu ne hu juda Na dava lage na duvaa lage Sacha premi ne kevi bad-duvaa lage Na dava lage na duvaa lage Sacha prem ne kevi bad-duvaa lage Tari yaado ma aankho raat din jaage Tari yaado ma aankho raat din jaage Tu to aavi jaane taen jova mage Dil ni duniya aa tara vina suni lage Mena mare chhe loko dil ne chot vage Have marvu ke jivavu samjatu nathi Rai tuj thi juda re jivatu nathi atozlyric.com Na dava lage na duvaa lage Sacha premi ne kevi bad-duvaa lage Na dava lage na duvaa lage Aa duniyani kevi bad-duvaa lage Aa jamano to premiyo no veri lage Aa jamano to premiyo no veri lage Prem karnara khuche duniyani aankhe Premiyo ne aa duniya judai aape Aeni hambhar have uper vaalo rakhe Mara karme lakhana aa keva re lekh Koi aavine lekh ma mare re mekh Na dava lage na duvaa lage Sacha premi ne kevi bad-duvaa lage Na dava lage na duvaa lage Aa duniyani kevi bad-duvaa lage મેતો ગુનો એટલો કરીયો તને પ્રેમ મેતો કરીયો મેતો ગુનો એટલો કરીયો તને પ્રેમ મેતો કરીયો તું રૂઠી ગઈ ને મુજથી રૂઠી ગ્યો ખુદા થયા ક્યા કારણીયે તું ને હું જુદા ના દવા લાગે ના દુવા લાગે સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે ના દવા લાગે ના દુવા લાગે સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે તારી યાદોમાં આંખો રાત દિન જાગે તારી યાદોમાં આંખો રાત દિન જાગે તું તો આવી જાને તને જોવા માંગે દિલની દુનિયા આ તારા વિના સુની લાગે મેણા મારે છે લોકો દિલને ચોટ વાગે હવે મરવું કે જીવવું સમજાતું નથી રઈ તુજથી જુદા રે જીવાતું નથી ના દવા લાગે ના દુવા લાગે સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે ના દવા લાગે ના દુવા લાગે આ દુનિયાની કેવી બદ-દુવા લાગે આ જમાનો તો પ્રેમિયો નો વેરી લાગે આ જમાનો તો પ્રેમિયો નો વેરી લાગે પ્રેમ કરનારા ખુંચે દુનિયાની આંખે પ્રેમીયો ને આ દુનિયા જુદાઈ આપે એની હમ્ભાળ હવે ઉપર વાળો રાખે મારા કરમે લખાણા આ કેવા રે લેખ કોઈ આવીને લેખમાં મારે રે મેખ ભારતલીરીક્સ.કોમ ના દવા લાગે ના દુવા લાગે સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે ના દવા લાગે ના દુવા લાગે આ દુનિયાની કેવી બદ-દુવા લાગે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sacha Premi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.