Man Mela by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Arjit Joshi |
Lyricist: | AD Bhadramali |
Label: | Jigar Studio |
Genre: | Romantic |
Release: | 2025-06-01 |
Lyrics (English)
LYRICS OF MAN MELA IN GUJARATI: મન મેળા, The song is sung by Gopal Bharwad from Jigar Studio . "MAN MELA" is a Gujarati Romantic song, composed by Arjit Joshi , with lyrics written by AD Bhadramali . The music video of the track is picturised on Samarth Sharma, Riddhi Tailor and Spandan Kumar. કે મારી જિંદગી ના હર પલ હવે તારી સાથે વિતાવવા છે કે મારા સપના ના આ મહેલ હવે તારા હાથે સજાવવા છે ભારતલીરીક્સ.કોમ કે રંગથી ભર્યો મોરલો આ તોડલે જઈ બેથો આ કોયલ કેરો મનખો ના જાણે શુ કઈ બેઠો કે દિવસો મલકાતા જાય ધૂન આભે છવાય તારા હારે જ થાય મન મેળા કે આજે ફૂલડાં વેરાય મારા મનડા ઘેરાય તારા હારે લિધા છે ચાર ફેરા હો કાલી ઘેલી વાતો મા ચંદ મુલકાતો મા ખોવાઈ રહ્યુ છે આ દિલ જેટલા વધ્યા છે શ્વાશ જીંદગી ના એક પણ ના લઉ તારા વિન કે રાહો મલી છે દિલ ને એક તારા છે સપના તુ જો મળે તો મુજને જઈને ફળે શમણાં કે હોઠો મલકાતાં જાય તારો ચેહરો દેખાય દિલ દિલ હારી જાય તારી સામે કે રાતો જાગી ને જાય મન માં જ ગાય પ્રેમ નો રોગ લાગ્યો અજાણે હો નયન માં ભરી લઉ મન થી હુ વારી જઉ જોવે આ આંખો તને જ્યા હાથ લઈને હાથો મા ચાંદની રાતો મા તારા થઈને રેહવુ સાયબા કે શબ્દ નથી જે તુજને કરસે બયા લાગણી વર્ષો અહિ જાશે વિતિ જો કહીશ હુ આ દિલ ની કે દિવસો મલકાતા જાય ધૂન આભે છવાય તારા હારે જ થાય મન મેળા કે આજે ફૂલડાં વેરાય મારા મનડા ઘેરાય તારા હારે લિધા છે ચાર ફેરા હો પ્રેમ થી વધારે તને પ્રેમ મેં કર્યો છે કદી વિરહ ની લાવતા ના વાત આ શ્વાસો થી વધારે તારા રટણ કર્યા છે વાલી છોડતા ના મારો સંગાથ Ke mari zindagi na har pal Have tari sathe vitavava chhe Ke mara sapna na aa mahel Have tara hathe sajavava chhe Ke rangthi bharyo moralo Aa todale jai betho Aa koyal kero manakho Na jane shu kai betho Ke divaso malakata jay Dhun aabhe chhavay atozlyric.com Tara hare j thay man mela Ke aaje fulada veray Mara manada gheray Tara hare lidha chhe chaar fera Ho kale gheli vaato ma chand mulakato ma Khovai rahyu chhe aa dil Jetla vadhya chhe shwash zindagi na Ek pan na lau tara vin Ke raaho mali chhe dil ne Ek tara chhe sapna Tu jo male to mujne Jaine fale shamana Ke hotho malakata jay Taro cheharo dekhay Dil dil hari jay tari same Ke rato jagi ne jay man man ma j gay Prem no rog lagyo ajane Ho nayan ma bhari lau Man thi hu vaari jau Jove aa aankho tane jya Hath laine hatho ma Chandani rato ma Tara thaine rehvu sayaba Ke shabdo nathi je tujne Karshe bayan lagani Varasho ahi jashe viti Jo kahish hu aa dil ni Ke divaso malakata jay Dhun aabhe chhavay Tara hare j thay man mela Ke aaje fulada veray Mara manada gheray Tara hare lidha chhe chaar fera Ho prem thi vadhare tane prem me karyo chhe Kadi virah ni lavata na vaat Aa shwasho thi vadhare tara ratan karya chhe vhali Chhodata na maro sangath Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Man Mela lyrics in Gujarati by Gopal Bharwad, music by Arjit Joshi. Includes YouTube video and lyrics in multiple languages.