Fiku Pade Bollywood by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Vishal Padya, Jashu Thakor |
Lyricist: | Yogesh Padhiyar |
Label: | Shree Chehar Music |
Genre: | Dance |
Release: | 2020-08-04 |
Lyrics (English)
ફીકુ પડે બોલિવૂડ | FIKU PADE BOLLYWOOD LYRICS IN GUJARATI: The song is sung by Divya Chaudhary under Shree Chehar Music label. "FIKU PADE BOLLYWOOD" Gujarati song was composed by Vishal Padya , Jashu Thakor , with lyrics written by Yogesh Padhiyar . The music video of this Dance song stars Sahid Shekh. ફીકુ પડે બોલિવૂડ નું સંગીત ફીકુ પડે બોલિવૂડ નું સંગીત તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ભારતલીરીક્સ.કોમ બનાહકોઠા મા દેશી ગીતો ગવાય છે કચ્છ કાઠિયાવાડ ના ડાયરા વખણાય છે વડોદરા બાજુ ટીમલી ગવાય છે અમદાવાદી મારા ગરબે ગાંડા રે થાય છે મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી ડી જે ના તાલે ડોલે મારો ભાઈ સુરતી દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત જોશ અને જુનુન સાથે ગીતો ગવાય છે સૌથી પહેલા જય માતાની બોલાય છે મોજ મસ્તી વારા અમે રે ગુજરાતી હોય ભરત ભરેલા કપડાં ભાતી ભાતી હોય બ્રિટન કે અમેરિકા હોય બ્રિટન કે અમેરિકા ગુજરાતી ગીત ની થાય ચર્ચા દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ફીકુ પડે બોલિવૂડ નું સંગીત તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત Fiku pade bollywood nu sangeet Fiku pade bollywood nu sangeet Taal ma lavide mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Banahkhota ma desi geeto gavay chhe Kach kathiyavad na dayra vakhnay chhe Vadodra baju timali gavay chhe Amdavadi mara garbe ganda re thay chhe Mehona patan ma vage dekla ne regdi Mehona patan ma vage dekla ne regdi Dj na tale dole maro bhai surti Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet atozlyric.com Josh ane junun sathe geeto gavay chhe Sauthi pahla jay matani bolay chhe Moj masti vara ame re gujarati Hoy bharat bharela kapda bhati bhati Hoy britain ke america Hoy britain ke america gujarati geet ni thaay charcha Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Fiku pade bollywood nu sangeet Taal ma lavi de mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Bharmand dhrujave mara gujarati geet Bharmand dhrujave mara gujarati geet Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fiku Pade Bollywood lyrics in Gujarati by Divya Chaudhary, music by Vishal Padya, Jashu Thakor. Includes YouTube video and lyrics in multiple languages.