Jakham Chhe Dil Na by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor |
Label: | Ashok Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-07-08 |
Lyrics (English)
LYRICS OF JAKHAM CHHE DIL NA IN GUJARATI: ઝખમ છે દિલના, The song is sung by Ashok Thakor from Ashok Thakor Official . "JAKHAM CHHE DIL NA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Ashok Thakor . The music video of the track is picturised on Karan Rajveer, Chintan Thakor and Khyati. Janu te dard apya ketla Aabha ma tarla jetla Janu te dard apya ketla Aabha ma tarla jetla Aek aek vat tari yaad re karishu Dil na dard same kem re ladishu Tuj sang vitya pal jetla Yaad kari roshu ame aetla Tuj sang pal vitya jetla Yaad kari roshu ame aetla Janu te dard apya ketla Aabha ma tarla jetla Ho… Jakhmo chhe taja aa dil na Nathi koi dava ke duva Nathi koi dava ke duva Khoti tari vafa ne chhe 100 salam Odakhi na shakyo 1 var Odakhi na shakyo 1 var Kadar kari na te to mari mahobbat ni Katil bani gai tu to mara aa dilni Zalim jindagi ni vat ma Chhodi gai tu to mari sajna Janu te dard apya ketla Aabha ma tarla jetla Janu te dard apya ketla Aabha ma tarla jetla Chahera to lakho hajar chhe Jya jovu tu ne tu dekhay Jya jovu tu ne tu dekhay Din ne mara khud thi nafrat chhe Mot manjur mara yaar Mot manjur mara yaar Shu thai bhul aeto kai ja sajna Todi gai nato maro tu to palvar ma Zer dhodi gai mara dil ma Barbad thaya ame prem ma Zer dhodi gai mara dil ma Barbad thaya ame prem ma Janu te dard apya ketla Aabha ma tarla jetla Aabha ma tarla jetla Aabha ma tarla jetla. atozlyric.com જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા એક એક વાત તારી યાદ રે કરીશું દિલ ના દર્દ સામે કેમ રે લડીશું તુજ સંગ વીત્યા પલ જેટલા યાદ કરી રોશું અમે એટલા તુજ સંગ વીત્યા પલ જેટલા યાદ કરી રોશું અમે એટલા જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા હો… જખ્મો છે તાજા આ દિલનાં નથી કોઈ દવા કે દુવા નથી કોઈ દવા કે દુવા ખોટી તારી વફાને છે સો સલામ ઓળખી ના શક્યો એક વાર ઓળખી ના શક્યો એક વાર કદર કરી ના તે તો મારી મહોબ્બતની કાતિલ બની ગઈ તું તો મારા આ દિલની જાલીમ જિંદગી ની વાટમાં છોડી ગઈ તું તો મારી સાજના જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા ચહેરા તો લાખો હજાર છે જ્યાં જોવું તું ને તું દેખાય જ્યાં જોવું તું ને તું દેખાય દિલ ને મારા ખુદથી નફરત છે મોત મંજુર મારા યાર મોત મંજુર મારા યાર શું થઇ ભૂલ એતો કઈ જા સાજના તોડી ગઈ નાતો મારો તું તો પલવાર માં ઝેર ઢોળી ગઈ મારા દિલમાં બરબાદ થયા અમે પ્રેમમાં ઝેર ઢોળી ગઈ મારા દિલમાં બરબાદ થયા અમે પ્રેમમાં જાનુ તે દર્દ આપ્યા કેટલા આભમાં તારલા જેટલા આભમાં તારલા જેટલા આભમાં તારલા જેટલા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jakham Chhe Dil Na lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.