Patodu by Kirtidan Gadhvi, Geeta Jhala song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi, Geeta Jhala |
---|---|
Album: | Single |
Music: | Its Simar |
Lyricist: | Ujjval Dave |
Label: | T-Series |
Genre: | |
Release: | 2022-06-28 |
Lyrics (English)
PATODU LYRICS IN GUJARATI: પટોળું, This Gujarati song is sung by Kirtidan Gadhvi and Geeta Jhala & released by T-Series Gujarati . "PATODU" song was composed by Its Simar , with lyrics written by Ujjval Dave . The music video of this track is picturised on Geeta Jhala. Patodu patodu maru patan nu patodu Shan laine aayu maru patan nu patodu Suraj jyu jaay chhe chandni dekhay chhe Man tara man gamta geeto jo gashe Tari aa vhali na niyat dekhay chhe Sapna ao mara jo tutta dekhay chhe Tu jo aave ke na aave Yaad tari aave re Patodu patodu maru patan nu patodu Shan laine avyu maru patan nu patodu Patodu patodu maru patan nu patodu Shan laine aayu maru patan nu patodu Tamtam ti chandni ma mukhadu jo malke chhe Tara ao karta tari ankho jo chamke chhe Layo chhu 1 geta jo patoda sath Padi che har patode mara prit ni bhat Tara prit ni jo bhat Hu jo aavu khel aavu Patodu aa taru aave re Patodu patodu taru patan nu patodu Patodu patodu taru patan nu patodu Sathe laine aayo taru patan nu patodu Patodu patodu taru patan nu patodu Sathe laine aayo taru patan nu patodu Tari badmashi na kissa jo sambhalu Tara tofano ni jo charcha jo sambhalu Dil mara kabu ma aaje na aavtu Tara vagar mara dil ne na favtu Jove jyare tu aa najare Dil maru gay re Patodu patodu maru patan nu patodu Shan laine aayu maru patan nu patodu Patodu patodu maru patan nu patodu Shan laine aayu maru patan nu patodu. પટોળું પટોળું મારુ પાટણનું પટોળું શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું સુરજ જ્યું જાય છે ચાંદની દેખાય છે મન તારા મન ગમતા ગીતો જો ગાશે તારી આ વ્હાલી ના નીયત દેખાય છે સપના ઓ મારા જો તૂટતાં દેખાય છે તું જો આવે કે ના આવે યાદ તારી આવે રે atozlyric.com પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું ટમટમતી ચાંદનીમાં મુખડું જો મલકે છે તારા ઓ કરતા તારી આંખો જો ચમકે છે લાયો છું 1 ગેટા જો પટોળા સાથ પાડી છે હર પટોળે મારા પ્રીતની ભાત તારા પ્રીતની જો ભાત હું જો આવું ખેલ આવું પટોળું આ તારું આવે રે પટોળું પટોળું તારું પાટણનું પટોળું પટોળું પટોળું તારું પાટણનું પટોળું સાથે લઈને આયો તારું પાટણનું પટોળું પટોળું પટોળું તારું પાટણનું પટોળું સાથે લઈને આયો તારું પાટણનું પટોળું તારી બદમાશી ના કિસ્સા જો સાંભળું તારા તોફાનોની ચર્ચા જો સાંભળું દિલ મારા કાબુમાં આજે ના આવતું તારા વગર મારા દિલ ને ના ફાવતું જોવે જયારે તું આ નજરે દિલ મારુ આ ગાય રે પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Patodu lyrics in Gujarati by Kirtidan Gadhvi, Geeta Jhala, music by Its Simar. Includes YouTube video and lyrics in multiple languages.