Ek Vanzari Zulan by Lalita Ghodadra song Lyrics and video
Artist: | Lalita Ghodadra |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar Music |
Genre: | Garba |
Release: | 2020-07-11 |
Lyrics (English)
એક વણઝારી ઝૂલણ | EK VANZARI ZULAN LYRICS IN GUJARATI: The song is sung by Lalita Ghodadra under Sur Sagar Music label. "EK VANZARI ZULAN" Gujarati song was composed by Appu , with lyrics written by Traditional . એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી, મારી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માં એ પહેલે પગથીયે પગ મૂક્યો માં એ પહેલે પગથીયે પગ મૂક્યો માંની પાની સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી ભારતલીરીક્સ.કોમ માં એ બીજે પગથીયે પગ મૂક્યો માંનાં ઘૂંટણ સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માં એ ત્રીજે પગથીયે પગ મૂક્યો માંનાં ઢીંચણ સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાંં ના ઝૂલણાં ઝૂલતી’તી માં એ ચોથે પગથીયે પગ મૂક્યો માંના સાથળ સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માં એ પાંચમે પગથીયે પગ મૂક્યો માંની કેડ સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માં એ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો માંની છાતી સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી. એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાંં ના ઝૂલણાં ઝૂલતી’તી માંએ સાતમે પગથીયે પગ મૂક્યો, માંનાં ગળાં સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી. એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માંએ આઠમે પગથીયે પગ મૂક્યો, માંનાં કપાળ સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી માંએ નવમે પગથીયે પગ મૂક્યો, માંનાં માંથાં સમાંણાં નીર મોરી માંત વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માંરી અંબેમાં ના ઝૂલણાં ઝૂલતી’તી Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae pehle pagathiye pag mukyo Maa ae pehle pagathiye pag mukyo Mani pani samana neer mori maat Vanzari zhulana zhulti’ ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae bije pagathiye pag mukyo Mana ghutan samana neer mori maat Vanzari zhulana zhulti’ ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti atozlyric.com Maa ae trije pagathiye pag mukyo Mana dhichan samana neer mori maat Vanzari zhulana zhulti’ ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae chothe pagathiye pag mukyo Mana sathad samana neer mori maat Vanzari zhulana zhulti’ ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae panchme pagathiye pag mukyo Mani ked samana neer mori maat Vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae chhathe pagathiye pag mukyo Maani chaati samana neer mori maat Vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae saatme pagathiye pag mukyo Mana gada samana neer mori maat Vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa ae aathme pagathiye pag mukyo Mana kapad samana neer mori maat Vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Maa e navme pagathiye pag mukyo Mana matha samana neer mori maat Vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Mari ambemaa na zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Ek vanzari zhulana zhulti ti Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Vanzari Zulan lyrics in Gujarati by Lalita Ghodadra, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.