Ekaldi Parnai by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Ram Audio |
Genre: | Wedding |
Release: | 2020-07-26 |
Lyrics (English)
EKALDI PARNAI LYRICS IN GUJARATI: એકલડી પરણાઈ, This Gujarati Wedding song is sung by Rakesh Barot & released by Ram Audio . "EKALDI PARNAI" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this track is picturised on Rakesh Barot, Sharmista Makvana, Dev Pagli. એકલડી પરણાઈ માં મને મને એકલડી પરણાઈ એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ અરે દુખડામાં પરણાઈ માં મન એકલડી પરણાઈ હે રાજા રે અજમલજી દીકરી એકલડી પરણાઈ રાજા રે અજમલજી દીકરી એકલડી પરણાઈ પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ હો લાસા લક્ષ્મી ને બેની સગુણા રોવે રે ચોધાર કોઈ નથી આધાર હો ભાઈ વિનાની બેની સગુણા મેણાનો મારસે માર સાસુ વારંવાર માતા રે મીનલદે દીકરી એકલડી પરણાઈ માતા રે મીનલદે દીકરી દેશાવર પરણાઈ પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ હો કોણ રે જાશે બેની ને તેડવા છેટી સાસરિયાની વાટ પિંગળગઢની વાટ હો રત્નો રે રાયકો આણે રે જાશે લઇ પવન વેગી હાંઢ પિંગળગઢ રે જાય ભારતલીરીક્સ.કોમ કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ એ પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ હો રોવે સે ગોમ ને રોવે ગોમેણું વસમી આ વિદાય ઢોલ શરણાઈ સંભળાય લોક વાયકા દંતકથા આધારે મનુની કલમે લખાય રાકેશ ગુણલા ગાય રોવે રે નગરીના લોકો એકલડી પરણાઈ આવી જા મારા વીરા રામદેવ સગુણાના ભાઈ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ એ દુખડામાં પરણાઈ માં મન દુખડામાં પરણાઈ એ દેશાવર પરણાઈ માં મન પિંગળગઢ પરણાઈ એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ. Ekladi parnai ma mane man ekladi parnai Ae ekladi parnai ma man aekladi parnai Are dukhdama parnai ma man ekladi parnai He raja re ajmalji dikri ekladi parnai Pinghalghad parnai ma man ekladi parnai Ae ekladi parnai ma man ekladi parnai Ho lasa laxmi ne beni saguna Rove re chodhar koi nathi aadhar Ho bhai vinani beni saguna Meanano marse mar sasu varamvar Mata re minalde dikri ekladi parnai Mata re minalde dikri deshavar parnai Pinghalghad parnaima man ekladi parnai Ae ekladi parnai ma man ekladi parnai Ho kon re jashe beni ne tedva Chheti sasriyani vaat Pinghalghadni vat Ho ratno re rayko aane re jase Lai pavan vegi handh Pinghalghad re jay Kaka re kutumbe dikri ekladi parnai Kaka re kutumbe dikri ekladi parnai Ae pinghalghad parnai ma man ekladi parnai Pinghalghad parnai ma man ekladi parnai Ae ekladi parnai ma man ekladi parnai atozlyric.com Ho rove se gom ne rove gomenu Vahmi aa viday Dhol sharnai sambhaday Lok vayka dantkatha aadhare Manu ni kalame lakhay Rakesh gunla gay Rove re nadrina loko ekladi parnai Aavi ja mara vira ramdev saguna na bhai Ekladi parnai ma man ekladi parnai Ae dukhdama parnai ma man dukhdama parnai Ae deshavar parnai ma man pinghalghad parnai Ae ekladi parnai ma man ekladi parnai. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ekaldi Parnai lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.