Gojaran by Pankaj Mistry song Lyrics and video
Artist: | Pankaj Mistry |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Naresh Thakor, Pankaj Mistry |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-02-06 |
Lyrics (English)
GOJARAN LYRICS IN GUJARATI: ગોઝારણ, This Gujarati Sad song is sung by Pankaj Mistry & released by Jhankar Music . "GOJARAN" song was composed by Jackie Gajjar , with lyrics written by Naresh Thakor and Pankaj Mistry . The music video of this track is picturised on Pankaj Mistry, Aarti Suthar and Raj Chaudhary. હો કરમ ના અમે કાચા પડયા વેરણ વિધાતા વિફરી હો કરમ ના અમે કાચા પડયા વેરણ વિધાતા વિફરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હો મન થી તને મોનીતી મારી તુ દગાળી નેકળી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હો તુ કેતી એટલા અમે ડગલા ભરતાતા એક એક ફરમાઈશ તારી પુરી કરતાતા હો આંધળો વિશ્વાસ કર્યો તારા પર તોય તુ ગઈ છેતરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હા હા ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી નોને થી લઈ ને મોટા થયા પ્રિત ની બાંધી ગાંઠડી અરે સોગન ખઈ ને બાંધેલી પ્રિતની ભુલી ગઈ બધી વાતડી હો નથી રહી કઈ જીંદગી માં જીવવાની મજા તે વટાવી હદ આપી જુદાઈ ની સજા હો સમય જોઈ ને સાથ છોડ્યો ભૂલ તારી મેં શુ કરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હે હે ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી અરે ચાંદ જોઈને એક બીજા ની નજરો આપણે મળાવતા અરે દુરી હતી મનાવા માટે અમે તને હસાવતા હો જોડે રેવાનુ કઈ ને મને કર્યો તે પરભારો મરવા શિવાય કઈ નથી મારી પાસે આરો હે આવુ બધુ કરતા તુ ભગવાન થી પણ ના ડરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી હો હો ગોઝારણ તુ તો વાયદા વચન વાતો વિહરી Ho karam na ame kacha padya veran vidhata vifari Ho karam na ame kacha padya veran vidhata vifari ho ho Gojaran tu to vayda vachan vato vihara Ho man thi tane moniti mari tu dagadi nekdi ho ho Gojaran tu to vayda vachan vato vihara Ho tu keti etala ame dagla bhartata Ek ek farmaish tari puri kartata Ho andhdo viswas tari puri kartata Gojaran tu to vayda vachan vato vihari Ha ha gojaran tu to vayda vachan vato vihara None thi laine mota thaya prit ni bandhi ganthdi Are sogan khai ne bandheli prit ni bhuli fai badhi vatadi Ho nathi rahi kai zindagi ma jivva ni maja Te vatavi had aapi judai ni saja Ho samay joi ne saath chodyo bhul tari me su kari ho ho Gojaran tu to vayda vachan vato vihari He he gojaran tu to vayda vachan vato vihari Are chand joine ek bija ni najaro aapne madavta Are duri hati manava mate ame tane hasavta Ho jode revanu kai ne mane karyo te parbharo Marva shivay kai nathi mari pase aaro He aavu badhu karta tu bhagvan thi pan na dari ho ho Gojaran tu to vayda vachan vato vihara Ho ho gojaran tu to vayda vachan vato vihara Ho ho gojaran tu to vayda vachan vato vihari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gojaran lyrics in Gujarati by Pankaj Mistry, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.