Khodal Korat Kaydo by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | Natvar Solnki (Singarav) |
Label: | Nehal Studio |
Genre: | Devotional |
Release: | 2020-09-16 |
Lyrics (English)
KHODAL KORAT KAYDO LYRICS IN GUJARATI: ખોડલ કોરટ કાયદો, The song is sung by Ashok Thakor and released by Nehal Studio label. "KHODAL KORAT KAYDO" is a Gujarati Devotional song, composed by Hardik Rathod , with lyrics written by Natvar Solnki (Singarav) . જ્યાં ચાલે ખોડલ નામ રે હો હો…જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે મળી સાતે બેની સામઠી કરે હઉ ના પુરા કામ રે જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે હો હો…મારી ખોડલ કોરટ કાયદો તુ જે કરે હાચો ફેંસલો મારી ખોડલ કોરટ કાયદો તું જે કરે હાચો ફેંસલો માં મારી ખોડલ કોરટ કાયદો તું જે કરે હાચો ફેંસલો મારી ખોડલ કોરટ કાયદો તું જે કરે હાચો ફેંસલો એક તારા રે દરબાર માં માડી હસતા મુખે ફરતો જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે ભારતલીરીક્સ.કોમ હો હો…જેની હોય સે હાચી ભક્તિ એના ખોળે ખોડલ રમતી જેની હોય સે હાચી ભક્તિ એના ખોળે ખોડલ રમતી જેની હોય સે હાચી ભક્તિ એના ખોળે ખોડલ રમતી માં જેની હોય સે હાચી ભક્તિ એના ખોળે ખોડલ રમતી જેની હોય સે હાચી ભક્તિ એના ખોળે ખોડલ રમતી ખાલી નામ લઈને નીકળે પાંચ ડગલાં આગળ ભરતી માં જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે હો હો મારા ભાવનગર શહેર મા મારા માટેલ ગામે વસ્તી માં મારા રમેશ ભઈ ના ઓગણે મારી ખોડલ તુંતો વસ્તી માં મારા ભાવનગર શહેર માં મારા માટેલ ગામે વસ્તી મારા રમેશ ભઈ ના ઓગણે માં ખોડલ તુંતો રમતી મારા રાહુલ ભઈ માં વિનવે એના ચરણે દોડી આવતી માં જ્યાં ચાલે ખોડલ નામ રે ત્યાં હઉ ના બેડાં પાર રે Jya chale khodal naam re Ho ho…jya chale khodal naam re Tya hau na beda paar re Jya chale khodal naam re Tya hau na beda paar re Jya chale khodal naam re Tya hau na beda paar re Jya chale khodal naam re Tya hau na beda paar re Madi saate beni samthi Kare hau na pura kaam re Jya chale khodal naam re Tya hau na beda paar re atozlyric.com Ho ho…mari khodal korat kaydo Tu je kare hacho feslo Mari khodal korat kaydo Tu je kare hacho feslo maa Mari khodal korat kaydo Tu je kare hacho feslo Mari khodal korat kaydo Tu je kare hacho feslo Ek tara re darbaar ma madi Hasta mukhe farto Jya chale khodal naam re Tya hau na beda paar re Ho ho…jeni hoy se hachi bhakti Aena khore khodal ramti Jeni hoy se hachi bhakti Aena khore khodal ramti maa Jeni hoy se hachi bhakti Aena khore khodal ramti maa Jeni hoy se hachi bhakti Aena khore khodal ramti Jeni hoy se hachi bhakti Aena khore khodal ramti Khali naam laine nikde Panch dagla aagad bharti maa Jya chale khodal naam re Tya hau na beda paar re Ho ho…mara bhavnagar shaher maa Mara matel gaame vasti maa Mara ramesh bhai na ogne Mari khodal tuto vasti maa Mara bhavnagar shaher maa Mara matel gaame vasti Mara ramesh bhai na ogane Maa khodal tuto ramti Mara rahul bhai maa vinve Aena charne dodi aavti maa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khodal Korat Kaydo lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.