A Pagal Chhu Hu by Vikram Thakor song Lyrics and video

Artist:Vikram Thakor
Album: Single
Music:Vivek Rao, Utpal Barot, Vishal Modi
Lyricist:Baldevsinh Chauhan
Label:Bansari Films
Genre:Love
Release:2022-08-12

Lyrics (English)

A PAGAL CHHU HU LYRICS IN GUJARATI: એ પાગલ છું હું, The song is sung by Vikram Thakor and released by Bansari Films label. "A PAGAL CHHU HU" is a Gujarati Love song, composed by Vivek Rao , Utpal Barot and Vishal Modi , with lyrics written by Baldevsinh Chauhan . The music video of this song is picturised on Vikram Thakor and Kinjal Patel.
Dil ni dhadkan ne jiv tu chhe maro
Dil ni dhadkan ne jiv tu chhe maro
Duniya aashik kahe chhe jene taro
Dil ni dhadkan ne jiv tu chhe maro
Duniya aashik kahe chhe jene taro
A pagal chhu hu
A pagal chhu hu
Mara sukh dukh no tu chhe saharo
Sau divano kahe chhe jene taro
A pagal chhu hu
A pagal chhu hu
Phool thi komal tu pari thi rupali
Mari ankho ma chhe tasvir tari
Joya karu tujne hu najar na dharati
Jiv gabhray jyare dur tu to jati
Prem naiya no tu chhe kinaro
Loko majnu kahe chhe jene taro
Prem naiya no tu chhe kinaro
Loko majnu kahe chhe jene taro
A pagal chhu hu
A pagal chhu hu
Mari badhi khushiyo me to kari tara name
Duniya ni dolat kai nathi tari same
Mangi jene mannat ma aeto mali gai chhe
Judai mari jone jannat bani gai chhe
Mara mate badhu chhe prem taro
Jag jogi kahe chhe jene taro
Mara mate badhu chhe prem taro
Jag jogi kahe chhe jene taro
A pagal chhu hu
A pagal chhu hu
Dil ni dhadkan ne jiv tu chhe maro
Duniya aashik kahe chhe jene taro
A pagal chhu hu
A pagal chhu hu
A pagal chhu hu
A pagal chhu hu.
દિલ ની ધડકન ને જીવ તું છે મારો
દિલ ની ધડકન ને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો
દિલ ની ધડકન ને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો
atozlyric.com
એ પાગલ છું હું
એ પાગલ છું હું
મારા સુખ દુઃખ નો તું છે સહારો
સૌ દીવાનો કહે છે જેને તારો
એ પાગલ છું હું
એ પાગલ છું હું
ફૂલથી એ કોમળ તું પરીથી રૂપાળી
મારી આંખોમાં છે તસ્વીર તારી
જોયા કરું તુજને હું નજર ના ધરાતી
જીવ ગભરાય જયારે દૂર તું તો જતી
પ્રેમ નૈયા નો તું છે કિનારો
લોકો મજનુ કહે છે જેને તારો
પ્રેમ નૈયા નો તું છે કિનારો
લોકો મજનુ કહે છે જેને તારો
એ પાગલ છું હું
એ પાગલ છું હું
મારી બધી ખુશીયો મેં તો કરી તારા નામે
દુનિયાની દોલત કઈ નથી તારી સામે
માંગી જેને મન્નતમાં એતો મળી ગઈ છે
જુદાઈ મારી જોને જન્નત બની ગઈ છે
મારા માટે બધું છે પ્રેમ તારો
જગ જોગી કહે છે જેને તારો
મારા માટે બધું છે પ્રેમ તારો
જગ જોગી કહે છે જેને તારો
એ પાગલ છું હું
એ પાગલ છું હું
દિલ ની ધડકન ને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો
એ પાગલ છું હું
એ પાગલ છું હું
એ પાગલ છું હું
એ પાગલ છું હું.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: A Pagal Chhu Hu lyrics in Gujarati by Vikram Thakor, music by Vivek Rao, Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.