Tara Par Chand Nathi Maryo by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | M.S. Raval |
Label: | Shree Mahaveer Movie Makers |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-07-22 |
Lyrics (English)
TARA PAR CHAND NATHI MARYO LYRICS IN GUJARATI: તારા પર ચાંદ નથી માર્યો, The song is sung by Vikram Thakor and released by Shree Mahaveer Movie Makers label. "TARA PAR CHAND NATHI MARYO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by M.S. Raval . The music video of this song is picturised on Vikram Thakor, Aarti Soni Dr. Mili Patel. તારા જેવી તારા જેવી જગ આખા માં મને મળશે હજાર છોળી મળશે હજારો તારા જેવી તારા જેવી જગ આખા માં મને મળશે હજાર છોળી મળશે હજારો તારા જેવી જગમાં મને મળશે રે હજારો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો તારા જેવી જગમાં મને મળશે હજારો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો હારૂ થયું વેલી ઉઘડી ગઈ ઓખો જોણી ગયો તારો પ્રેમ નતો હાચો હારૂ થયું વેલી ઉઘડી ગઈ ઓખો જોણી ગયો તારો પ્રેમ નતો હાચો ખોટો કર્યો તો મેં ભરોસો હો હો હો હો ખોટો કર્યો તો મેં ભરોસો તારા પર સિક્કો નથી માર્યો તારા જેવી જગમાં મને મળશે રે હજારો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો તારા તો ઓરતા મહેલ માં રેવાના નતી લાયક તું દિલ માં રેવાનાં તકલાદી પ્રેમ તારો ખોટા તારા વાયદા ખોટું આપ્યું તું તને સ્થાન મારા દિલ માં પ્રેમ કરીને રૂપિયા કમાવવા જોણી ગયો તો જાનુ તારા ઈરાદા જારે જા છોળી ચાલતી થા હો હો હો હો જારે જા છોળી ચાલતી થા તારા પર ચાંદ નથી માર્યો તારા જેવી જગ માં મને મળશે રે હજારો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો ભારતલીરીક્સ.કોમ સમય સમય ની વાત છે જાનુ કોક દી બદલાશે કિસ્મત મારૂં મને ઠુકરાવ્યો એને પછતાવો થાસે જીવન બગાડ્યું તે તારી રે જાતે તારી હકીકતતારો પ્રેમી રે જાણશે ના કેવાણા તને વેણ રે બોલશે પછી સમજાશે પ્રેમ મારો હો હો હો હો પછી સમજાશે પ્રેમ મારો તારા પર ચાંદ નથી માર્યો તારા જેવી જગ માં મને મળશે રે હજારો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો Tara jevi tara jevi jag aakha ma mane Malse hajar chhori malse hajaro Tara jevi tara jevi jag aakha ma mane Malse hajar chhori malse hajaro Tara jevi jagma mane malse re hajaro Hachu kavsu tara par chand nathi maryo Tara jevi jagma mane malse hajaro Hachu kavsu tara par chand nathi maryo Haru thayu veli ughadi gai okho Joni gayo taro prem nato hacho Haru thayu veli ughadi gai okho Joni gayo taro prem nato hacho Khoto karyo to me bharoso ho ho ho ho Tara par shikko nathi maryo Tara jevi jagma mane malse re hajaro Hachu kavsu tara par chand nathi maryo atozlyric.com Tara to orta mahel ma raevana Nati layak tu dil ma revana Takladi prem taro khota tara vayda Khotu aapyu tu tane sthan mara dil ma Prem karine rupiya kamavva Joni gayo to janu tara irada Jare ja chhori chalti thaa ho ho ho ho Jare ja chhori chalti thaa Tara par chand nathi maryo Tara jevi jag ma mane malse re hajaro Hachu kavsu tara par chand nathi maryo Samay samay ni vaat chhe janu Kok di badlase kismat maru Mane thukravyo aene pachtavo thase Jivan bagadyu te tari re jate Tari hakikat taro premi re janse Na kevana tane ven re bolse Pachi samjase prem maro Pachi samjase prem maro Tara par chand nathi maryo Tara jevi jagma mane malse re hajaro Hachu kavsu tara par chand nathi maryo Hachu kavsu tara par chand nathi maryo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Par Chand Nathi Maryo lyrics in Gujarati by Vikram Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.