Mari Jav To Hu Bhale Mari Jav by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Studio Shri Shakti |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-09-26 |
Lyrics (English)
મરી જવ તો હું ભલે મરી જવ | MARI JAV TO HU BHALE MARI JAV LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under Studio Shri Shakti label. "MARI JAV TO HU BHALE MARI JAV" Gujarati song was composed by Ajay Vagheshwari , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Jeet Pandey, Hemant Joshi, Kinjal Patel and Kavya Panchal. મરી જવ તો હું ભલે મરી જવ મટી જવ તો હું ભલે મટી જવ પણ પાછું વળી ને ના જોશુ અમે મરી જવ તો હું ભલે મરી જવ મટી જવ તો હું ભલે મટી જવ પણ પાછું વળી ને ના જોશુ અમે જૂથો હતો તારો પ્યાર સમજી શકી નહિ યાર સમજ આવી મને યાર જા ભૂલી તારો પ્યાર પાછું વળી ને ના જોશુ અમે હવે પાછું વળી ને ના જોશુ અમે તું મારો ચાંદ હતો હું તારી ચાંદની ના રહી આશ કોઈ હવે તારા નામ ની મારો તું શ્વાસ ને દિલ નો ધબકાર હતો ખબર હવે પડી કે બેવફા યાર હતો હો તેતો કર્યો ના વિચાર દયા આવી ના લગાર તેતો કર્યો ના વિચાર દયા આવી ના લગાર પાછું વળી ને ના જોશુ અમે ભારતલીરીક્સ.કોમ મરી જવ તો હું ભલે મરી જવ મટી જવ તો હું ભલે મટી જવ પણ પાછું વળી ને ના જોશુ અમે તારી ગલીયો મા પાછા ના વળસું અમે હો…આંખે બાંધેલા પાટા તારા ખુલી જશે જયારે પ્રેમ ભર્યું કોઈ દિલ તોડી જશે હો…નેહાકા દિલ ના મારા તને જોને લાગશે નહિ મળે પ્રેમ તને ઠોકરો વાગશે હો જયારે થશો રે હેરાન ત્યારે થશે તને ભાન જયારે થશો રે હેરાન ત્યારે થશે તને ભાન પાછું વળી ને ના જોશુ અમે મરી જવ તો હું ભલે મરી જવ મટી જવ તું હું ભલે મટી જવ પાછું વળી ને ના જોશુ અમે તારી ગલીયો મા પાછા ના વળસું અમે હવે પાછું વળી ને ના જોશુ અમે Mari jav to hu bhale mari jav Mati jav to hu bhale mati jav Pan pachu vari ne na josu ame Mari jav to hu bhale mari jav Mati jav to hu bhale mati jav Pan pachu vari ne na josu ame Jutho hato taro pyaar Samji saki nahi yaar Samaj aavi mane yaar Jaa bhuli taro pyaar Pachu vari ne na josu ame Have pachu vari ne na josu ame Tu maro chand hato hu tari chandni Naa rahi aash koi have tara naam ni Maro tu swas ne dil no dhabkar hato Khabar have padi ke bewafa yaar hato atozlyric.com Ho teto karyo na vichar Daya aavi na lagar Teto karyo na vichar Daya aavi na lagar Pachhu vari ne na josu ame Mari jav to hu bhale mari jav Mati jav to hu bhale mati jav Pan pachhu vari ne na josu ame Tari galiyo ma pachha na varsu ame Ho..aakhe badhela pata tara khuli jase Jyare prem bharyu koi dil todi jase Ho..nehaka dil na mara tane jone lagse Nahi male prem tane thokkaro vagse Ho jyare thaso re heran tyare thase tane bhaan Jyare thaso re heran tyare thase tane bhaan Pachhu vari ne na josu ame Mari jav to hu bhale mari jav Mati jav to hu bhale mati jav Pachhu vari ne na josu ame Tari galiyo ma pachha na varsu ame Have pachhu vari ne na josu ame Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Jav To Hu Bhale Mari Jav lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.