Kona Re Bharose by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-09-21 |
Lyrics (English)
કોના રે ભરોસે | KONA RE BHAROSE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "KONA RE BHAROSE" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Chandan Rathore and Neha Suthar. કોના રે ભરોસે કોના રે ભરોસે અરે કોના રે સહારે મારે જીવવું મારા રોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ કોના રે કાજે અરે કોના રે માટે હવે કરવું મારે કોમ જે એકલો મને પાડી જગ માં ચાલ્યા મારા રોમ ભારતલીરીક્સ.કોમ કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી મને કઈ દો મારા રોમ બની હું લજોમણો આજ ફરું ગોમે ગોમ કોના રે ભરોસે અરે કોના રે સહારે મારે જીવવું મારા રોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ યાર અને પ્યાર હતી દુનિયા આખી મારી એજ યાર પ્યાર રે ઉજાડી દુનિયા સારી મળ્યો છે વિશ્વાસ ઘાત હૂતો ગયો હારી હવે નથી રાખવી મારે કોઈ ની હાળા બારી કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ જરા હમજો મારા રોમ જિંદગી હારી બેઠો બસ બચ્યું છે મારુ નોમ કોના રે ભરોસે હવે કોના રે સહારે મારે જીવવું મારા રોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોન આલ્યતા મેતો એમને ખુશીયો ના ખજાના લૂંટી મારી દુનિયા આજે જીવે એ મજાના જીવતો લાશ બની ફરું હું ચોમારે જીવ ક્યારે જાય રાહ જોઉં હરસુમારે નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી હવે કર જટ લઈલો મારા રોમ ઝૂરી ઝૂરી મરુ નથી પડતો હૈયે હોમ કોના રે ભરોસે અરે કોના રે સહારે મારે જીવવું મારા રોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ Kona re bharose Kona re bharose are kona re sahare Mare jivvu mara rom Jene manya potana aenej aalya dom Kona re kaaje Are kona re mate have karvu mare kom Je aeklo mane padi jag ma chalya mara rom Koni kasmo re khavi kevi rasmo nibhavi Koni kasmo re khavi kevi rasmo nibhavi Mane kai do mara rom Bani hu lajamno aaj faru gome gom Kona re bharose are kona re sahare Mare jivvu mara rom Jene manya potana aenej aalya dom Jene manya potana aenej aalya dom atozlyric.com Yaar ane pyaar hati duniya aakhi mari Aej yaar pyaar re ujaadi duniya sari Madyo chhe vishvas ghat huto gayo hari Have nathi rakhvi mare koi ni hara baari Karvo kone prem seno rakhvo have vem Karvo kone prem seno rakhvo have vem Jara hamjo mara rom Zindagi hari betho bus bachyu chhe maru nom Kona re bharose have kona re sahare Mare jivvu mara rom Jene manya potana aenej aalya dom Jene manya potana aenej aalya dom Aalyata meto aemne khushiyo na khajana Luti mari duniya aaje jive ae majana Jivto laash bani faru hu chomare Jiv kyare jaay raah jou har sumare Nathi jivvi zindagi nathi karvi bandgi Nathi jivvi zindagi nathi karvi bandgi Have jat lailo mara rom Juri juri maru nathi padto haiye hom Kona re bharose have kona re sahare Mare jivvu mara rom Jene manya potana aenej aalya dom Jene manya potana aenej aalya dom Jene manya potana aenej aalya dom Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kona Re Bharose lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.