Mara Jevo Prem by Kishan Rawal song Lyrics and video
Artist: | Kishan Rawal |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Vivek Rao, Utpal Barot |
Lyricist: | Rajveer Sinh Vaghela |
Label: | Kishan Raval |
Genre: | Sad |
Release: | 2021-06-05 |
Lyrics (English)
મારા જેવો પ્રેમ | MARA JEVO PREM LYRICS IN GUJARATI is recorded by Kishan Rawal from Kishan Raval label. The music of the song is composed by Vishal Modi , Vivek Rao and Utpal Barot , while the lyrics of "Mara Jevo Prem" are penned by Rajveer Sinh Vaghela . The music video of the Gujarati track features Samarth Sharma, Viyona Patil and Bhavesh Khatri. Aakhi re duniyama badhe joi leje Ho aakhi re duniyama badhe joi leje Aakhi re duniyama badhe joi leje Mara jevo prem koi kare to keje atozlyric.com Dil taru koine tu apine joje Dil taru koine tu apine joje Pachhi mari yaadna aavae to keje Ho aakhi re duniyama badhe joi leje Mara jevo prem koi kare to keje Ho khushiyoma tara na rakhje mane Dard hoy tara ae aapaje mane Ho aaje re na re samjashe tane Khoya pachhi afasos thashe tane Pachhi ankh chhalke to thodu roi leje Pachhi ankh chhalke to thodu roi leje Mara jevo prem koi kare to keje Aakhi re duniyama badhe joi leje Aakhi re duniyama badhe joi leje Mara jevo prem koi kare to keje Mara jevo prem koi kare to keje Ho atali re vat tu samaje nahi Tuti gayo sath pachhi malshe nahi Ho radi radi rat pachhi jage bhale tu Gaya pachhi koi pachhu valshe nathi Ho samay chhe haju hath aa jali tu leje Samay chhe haju hath aa jali tu leje Mara jevo prem koi kare to keje Ho aakhi re duniyama badhe joi leje Aakhi re duniyama badhe joi leje Mara jevo prem koi kare to keje Mara jevo prem koi kare to keje Ho mara jevo prem koi kare to keje. આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે દિલ તારુ કોઈને તુ આપીને જોજે દિલ તારુ કોઈને તુ આપીને જોજે પછી મારી યાદના આવે તો કેજે હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે હો ખુશિયોમા તારી ના રાખજે મને દર્દ હોય તારા એ આપજે મને હો આજે રે ના એ સમજાશે તને ખોયા પછી અફસોસ થાશે તને પછી આંખ છલકે તો થોડુ રોઈ લેજે પછી આંખ છલકે તો થોડુ રોઈ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે ભારતલીરીક્સ.કોમ આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે હો આટલી રે વાત તુ સમજે નહિ તૂટી ગયો સાથ પછી મળશે નહિ હો રડી રડી રાત પછી જાગે ભલે તુ ગયા પછી કોઈ પાછું વળશે નહી હો સમય છે હજુ હાથ આ જાલી તુ લેજે સમય છે હજુ હાથ આ જાલી તુ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે હો મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Jevo Prem lyrics in Gujarati by Kishan Rawal, music by Vishal Modi, Vivek Rao, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.