Kismat Mari Tarfen Ma Nathi by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-12-20 |
Lyrics (English)
LYRICS OF KISMAT MARI TARFEN MA NATHI IN GUJARATI: કિસ્મત મારી તરફેણમાં નથી, The song is sung by Kishan Raval from T-Series Gujarati . "KISMAT MARI TARFEN MA NATHI" is a Gujarati Sad song, composed by Shankar Prajapati , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Ravi Rao and Zeel Joshi. Aaj kismat pan mari tarfen ma nathi Aaj kismat pan mari tarfen ma nathi Kismat pan mari tarfen ma nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi Ho haju pan dil ma tari jagya aeni aej chhe Mari ankhoma tari yadono bhej chhe Mara hath ma lakiro have prem ni nathi Hathmalakiro have prem ni nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi Ho khush hu hato mari jindagima Tame hata jyare mari duniya ma Ho manjil nathi koi rasto nathi Tara vagar chahero hasto nathi Ho ghadi pan gamtu nathi joya vagar tane Aek divas gayo nathi roya vagar mane Mara jivana ma sukh no koi chhayo re nathi Jivan ma sukh no koi chhayo re nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi Ho ankho udas chhe bas tari aash chhe Aek di tu aavshe tu dil ma aahesas chhe Ho mane intezar sada taro rahshe Kyare aavine tu gale malshe Ho ankho bandh karu tu aavi jay same Jindagi kari chhe me to bas tara name Adadhi rate pan chen mari ankho ma nathi Adadhi rate pan chen mari ankho ma nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi. આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી કિસ્મત પણ મારી તરફેણમાં નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી atozlyric.com હો હજુ પણ દિલમાં તારી જગ્યા એની એજ છે મારી આંખોમાં તારી યાદોનો ભેજ છે મારા હાથમાં લકીરો હવે પ્રેમની નથી હાથમાં લકીરો હવે પ્રેમની નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી હો ખુશ હું હતો મારી જિંદગીમાં તમે હતા જયારે મારી દુનિયામાં હો મંજિલ નથી કોઈ રસ્તો નથી તારા વગર ચહેરો હસતો નથી હો ઘડી પણ ગમતું નથી જોયા વગર તને એક દિવસ ગયો નથી રોયા વગર મને મારા જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી હો આંખો ઉદાસ છે બસ તારી આશ છે એક દિ તું આવશે દિલમાં અહેસાસ છે હો મને ઇન્તજાર સદા તારો રહશે ક્યારે આવીને તું ગળે મળશે હો આંખો બંધ કરું તું આવી જાય સામે જીંદગી કરી છે મેં તો બસ તારા નામે અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kismat Mari Tarfen Ma Nathi lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.