O Pagal Maru Dil Rade Se by Bechar Thakor song Lyrics and video

Artist:Bechar Thakor
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Devraj Ravat, Ravat
Label:Ekta Sound
Genre:Bewafa (બેવફા)
Release:2021-01-10

Lyrics (English)

O PAGAL MARU DIL RADE SE LYRICS IN GUJARATI: O Pagal Maru Dil Rade Se (ઓ પાગલ મારૂ દિલ રડે સે) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Bechar Thakor from Ekta Sound . The song is composed by Ravi-Rahul , with lyrics written by Devraj Ravat and Bharat Ravat . The music video of the song features Bechar Thakor, Neha Suthar and Karan Rajveer.
હો ચમ કરીને દિલ મારૂ ચીરી ને બતાવું
હો ચમ કરીને દિલ મારૂ ચીરી ને બતાવું
તન ચેટલો કરું પ્રેમ ચમ કરી ને જતાવું
ઓ પાગલ
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
તને બીજા જોડે જોઈ મારો જીવ બળે સે
તને બીજા જોડે જોઈ મારૂ લોહી બળે સે
ઓ પાગલ
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
હો ચમ કરીને દિલ મારૂ ચીરી ને બતાવું
તન ચેટલો કરું પ્રેમ ચમ કરી ને જતાવું
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
હો પેલા મને જોવા તુંતો ખોલતી તી બારીયું
હવે મને જોઈ તે કમાર ઘર નું વાસિયું
હો પેલા મને રાત દાડો ફોન બહુ કરતી
હવે કરું ફોન તોયે ફોન ના ઉપાડતી
ફોન ના ઉપાડતી
તન બીજા ની બાહોમાં જોઈ આંખો રડે સે
મારા કાળજા રે બાળી તને શું મળશે
ઓ પાગલ
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
તને ચમ કરીને દિલ મારૂ ચીરી ને બતાવું
તન ચેટલો કરું પ્રેમ ચમ કરી ને જતાવું
ઓ પાગલ
ઓ પાગલ
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
હો રહીતી શું ખોટ ચમ આવું તમે કરિયું
દગો રે કરીને કયા ભવ નું વેર વારિયું
હો સેતરીને પ્રેમ મા ખંજર કેવું મારીયું
બેવફા હતી એ રૂપ તે દેખાડીયું
રૂપ તે દેખાડીયું
સાચા પ્રેમ ના તો જાન ને નેહાકા નડે સે
આજ ભલે હસી એને કાલ રડવું પડશે
ઓ પાગલ
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ભારતલીરીક્સ.કોમ
હો ચમ કરીને દિલ મારૂ ચીરી ને બતાવું
તન ચેટલો કરું પ્રેમ ચમ કરી ને જતાવું
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પાગલ મારૂ દિલ રડે સે
ઓ પગલાં મારૂ દિલ રડે સે
અરે ઓ પાગલ મારૂ દિલ રડે સે
Ho cham karine dil maru chiri ne batavu
Ho cham karine dil maru chiri ne batavu
Tan chetlo karu prem cham kari ne jatavu
O pagal
atozlyric.com
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Tane bija jode joi maro jiv bare se
Tane bija jode joi maru lohi bare se
O pagal
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Ho cham karine dil maru chiri ne batavu
Tan chetlo karu prem cham kari ne jatavu
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Ho pela mane jova tuto kholti ti bariyu
Have mane joi te kamaar ghar nu vasiyu
Ho pela mane raat daro phone bahu karti
Have karu phone toye phone na upadti
Phone na upadti
Tan bija ni bahoma joi aanhko rade se
Mara kadja re baari tane shu malse
O pagal
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Ho cham karine dil maru chiri ne batavu
Tan chetlo karu prem cham kari ne jatavu
O pagal
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Ho rahiti shu khot cham aavu tame kariyu
Dago re karine kaya bhav nu ver variyu
Ho setrine prem maa khanjar kevu mariyu
Bewafa hati ae roop te dekhadiyu
Roop te dekhadiyu
Sacha prem naa to jaan ne nehaka nade se
Aaj bhale hasi aene kaal radvu padse
O pagal
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Ho cham karine dil maru chiri ne batavu
Tan chetlo karu prem cham kari ne jatavu
O pagal maru dil rade se
O pagal maru dil rade se
O pagal maru dil rade se
Are o pagal maru dil rade se
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: O Pagal Maru Dil Rade Se lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.