Tari Khusi Na Samachar by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Darshan Bazigar |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Sad |
Release: | 2022-07-30 |
Lyrics (English)
TARI KHUSI NA SAMACHAR LYRICS IN GUJARATI: Tari Khusi Na Samachar (તારી ખુશી ના સમાચાર) is a Gujarati Sad song, voiced by Gaman Santhal from Amara Muzik Gujarati . The song is composed by Amit Barot , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Karthik Rastrapal, Zeel Joshi and Piyush Patel. Ho tari khushi na hamachar Ho khushi na hamachar malya mujne Khushi na hamachar malya mujne Dil maru raji ne raji chhe Ho mara haiya mo harakh hamato nathi Haiya mo harakh hamato nathi Dil maru raji ne raji chhe Ho man mo zer nathi, koi pratye ver nathi Tara shivay koi thi pan pyar nathi Tari khushi na hamachar malya mujne Khushi na hamachar malya mujne Dil maru raji ne raji chhe Ho mandire mathu tekto to Tara mate dua mangato to Tane pamvane mari vhali Patthar na dev ganto to Ho dilne jarur tari hamesha rahi Tari yadoma ankho jagti rahi Tari khushi na hamachar malya mujne Khushina hamachar malya mujne Dil maru raji ne raji chhe Dil maru raji ne raji chhe Ho nasib nata tara ne mara Tu na jane haal mara Ho tara vagar kem vite Aaj kal divas mara Ho chhod duniya ne pakad maro re hath Tara vagar nahi jay janmaro re sath Khushi na hamachar malya mujne Khushi na hamachar malya mujne Dil maru raji ne raji chhe Dil maru raji ne raji chhe Ho dil maru raji ne raji chhe. હો તારી ખુશીના હમાચાર હો ખુશીના હમાચાર મળ્યા મુજને ખુશીના હમાચાર મળ્યા મુજને દિલ મારુ રાજી ને રાજી છે હો મારા હૈયા મો હરખ હમાતો નથી હૈયા મો હરખ હમાતો નથી દિલ મારુ રાજી ને રાજી છે હો મન મો ઝેર નથી, કોઈ પ્રત્યે વેર નથી, તારા શિવાય કોઈ થી પણ પ્યાર નથી atozlyric.com તારી ખુશીના હમાચાર મળ્યા મુજને ખુશીના હમાચાર મળ્યા મુજને દિલ મારુ રાજી ને રાજી છે દિલ મારુ રાજી ને રાજી છે હો મંદિરે માથુ ટેકતો તો તારા માટે દુઆ માંગતો તો તને પામવાને મારી વ્હાલી પથ્થર ન દેવ ગણતો તો હો દિલને જરુર તારી હમેશા રહી તારી યાદોમા આંખો જાગતી રહી તારી ખુશીના હમાચાર મળ્યા મુજને ખુશીના હમાચાર મળ્યા મુજને દિલ મારુ રાજી ને રાજી છે દિલ મારુ રાજી ને રાજી છે હો નસીબ નતા તારા ને મારા તુ ના જાણે હાલ મારા હો તારા વગર કેમ વિતે આજ કલ દિવસ મારા હો છોડ દુનિયા ને પકડ મારો રે હાથ તારા વગર નહિ જાય જન્મારો ને સાથ ખુશીના હમાચાર મળ્યા મુજને ખુશીના હમાચાર મળ્યા મુજને દિલ મારુ રાજી ને રાજી છે દિલ મારુ રાજી ને રાજી છે હો દિલ મારુ રાજી ને રાજી છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Khusi Na Samachar lyrics in Gujarati by Gaman Santhal, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.