Dil Todta Tane Daya Na Aavi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Kalamandir Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-03 |
Lyrics (English)
DIL TODTA TANE DAYA NA AAVI LYRICS IN GUJARATI: દિલ તોડતા તને દયા નો આવી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Kalamandir Digital . "DIL TODTA TANE DAYA NA AAVI" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Jignesh Barot, Prinal Oberoi and Viraaj Vaghela. Ho malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi Have hamachar hobhlya mane didho te bhulavi Hamachar hobhaya mane didho te bhulavi Dil todta tane daya no aayi Ho betho hato ghana sapna sajavi Vicharyu natu ke tu nikarshe re aavi Dil todta tane daya no aayi Me malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi Maru dil todta tane daya no aayi Ho tara naam nu ame jone dorayu tu tattoo Have sid revu tara thi mare chhetu Ho dil rove ne haiyu na haath ma re retu Kem bhuli gaya mane etlu re ketu Ho orto rehse kayam tara re saath no Tu bhuli gai mane aere vaat no Dil todta tane daya no aayi Have malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi Maru dil todta tane daya no aayi Aavu dushman na kare aevu karyu tame kom Jaa jaa bewafa taru levu nathi nom Aakha gom maa mane te karyo badnom Jaa jaa dagabaaj tane jose maro rom atozlyric.com Mari jindagi bagadi tane shu re malvanu Mara naseeb ma lakhyu radvanu Dil todta tane daya no aayi Jiga ae malva bolai pan malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane gaya no aayi Maru dil todta tane daya no aayi Jiga nu dil todta tane daya no aayi હો મળવા બોલાવી તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી ભારતલીરીક્સ.કોમ હવે હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી દિલ તોડતા તને દયા નો આયી હો બેઠો હતો ઘણા સપના સજાવી વિચાર્યું નતું કે તું નીકળશે રે આવી દિલ તોડતા તને દયા નો આયી મેં મળવા બોલાઈ તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી હો તારા નામ નું અમે જોને દોરાયું તું ટેટ્ટુ હવે સિદ રેવું તારા થી મારે છેટું હો દિલ રોવે ને હૈયું ના હાથ માં રે રેતુ કેમ ભૂલી ગયા મને એટલું રે કેતુ હો ઓરતો રહેશે કાયમ તારા રે સાથ નો તું ભૂલી ગઈ મને એરે વાત નો દિલ તોડતા તને દયા નો આયી હવે મળવા બોલાઈ તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી આવું દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ જા જા બેવફા તારું લેવું નથી નોમ આખા ગોમ માં મને તે કર્યો બદનોમ જા જા દગાબાજ તને જોશે મારો રોમ મારી જિંદગી બગાડી તને શું રે મળવાનું મારા નસીબ માં લખ્યું રડવાનું દિલ તોડતા તને દયા નો આયી જીગા એ મળવા બોલાઈ પણ મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી જીગા નું દિલ તોડતા તને દયા નો આયી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Todta Tane Daya Na Aavi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.