Mara Jevo Prem Tane Chyoy Nai Made by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Darshan Bazigar
Label:Ekta Sound
Genre:Love
Release:2022-01-08

Lyrics (English)

મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે | MARA JEVO PREM TANE CHYOY NAI MADE LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Mara Jevo Prem Tane Chyoy Nai Made" are penned by Darshan Bazigar . The music video of the Gujarati track features Jignesh Barot, Zeel Joshi, Barkat Wadhwania, Nirav Brahmbhatt, Devo and Nishit Nayak.
Ho… Duva karu dil thi tane dago na male
Ho… Duva karu dil thi tane dago na male
Hacho prem karyo hoy to khabar pade
Mara jevo prem tane chyoy nai made
Duva karu dil thi tane dago na male
Hacho prem karyo hoy to khabar pade
Mara jevo prem tane chyoy nai made
Ho… Tarse aaje dil maru jaanu tara mate
Tu pan radshe janu joje mara mate
Ho… Ghayal aa premi tane fari nahi male
Aaj pachhi re tane jova nathi male
Mara jevo prem tane chyoy nai made
Mara jevo premi tane chyoy nai made
Ho… Hacho jutho prem taro samji re shakyo na
Tari jode rahi tane parkhi re shakyo na
Ho… Dukh thayu dil ma mane khotu ghanu lagyu
Rakhya upar tame poni fervi nakhyu
Ho… Jaanu mane pyaar taro ghadi na bhulay
Ankho mari radya kare aasu na rokay
Ho… Khara khota ni tane khabar na pade
Vagya vagar tane asar shu pade
Mara jevo premi tane chyoy nai made
Mara jevo prem tane chyoy nai made
Ho… Aaj kal janu tame lidhya mara parkha
Potana hata toye kari didhya parka
Ho… Nathi hamjatu dukh dil ma ghanu thay chhe
Tara vagar jone jaanu jiv maro jaay chhe
Ho… Aaje maru dil jaanu bhadke re bale
Toye tane thodo ghano fer na pade
Ho… Bhale tane aashik hajaro male
Jiga jevo prem tane gotyo nahi jade
Mara jevo prem tane koi nahi kare
Mara jevo premi tane chyoy nai made.
હો… દુવા કરું દિલથી તને દગો ના મળે
હો… દુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
દુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હો… તરસે આજે દિલ મારુ જાનુ તારા માટે
તું પણ રડશે જાનુ જોજે મારા માટે
atozlyric.com
હો… ઘાયલ આ પ્રેમી તને ફરી નહીં મળે
આજ પછી રે તને જોવા નહીં મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
હો… હાચો જૂઠો પ્રેમ તારો સમજી રે શક્યો ના
તારી જોડે રહી તને પારખી રે શક્યો ના
હો… દુઃખ થયું દિલમાં મને ખોટું ઘણું લાગ્યું
રાખ્યા ઉપર તમે પોણી ફેરવી નાખ્યું
હો… જાનુ મને પ્યાર તારો ઘડી ના ભુલાય
આંખો મારી રડયા કરે આંસુ ના રોકાય
હો… ખરા ખોટાની તને ખબર ના પડે
વાગ્યા વગર તને અસર શું પડે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હો… આજ કાલ જાનુ તમે લીધા મારા પારખાં
પોતાના હતા તોયે કરી દીધા પારકા
હો… નથી હમજાતું દુઃખ દિલમાં ઘણું થાય છે
તારા વગર જોને જાનુ જીવ મારો જાય છે
હો… આજે મારુ દિલ જાનુ ભડકે રે બળે
તોયે તને થોડો ઘણો ફેર ના પડે
હો… ભલેને આશિક તને હજારો મળે
જીગા જેવો પ્રેમ તને ગોત્યો નહીં જડે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mara Jevo Prem Tane Chyoy Nai Made lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.