Dil Ma Dwarka by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | KD Digital |
Genre: | Devotional |
Release: | 2020-12-20 |
Lyrics (English)
DIL MA DWARKA LYRICS IN GUJARATI: Dil Ma Dwarka (દિલમાં દ્વારકા) is a Gujarati Devotional song, voiced by Kinjal Dave from KD Digital . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Twinkal Patel and Aakash Pandya. ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા રાધા કહે માધા શા માટે થયા પારકા હો હો.. મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકા મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકા રાધા કહે માધા શા માટે થયા પારકા ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધા ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધા ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા રાધા કહે માધા તમે કેમ થયા પારકા ઓરે મારા વાલા શા માટે થયા પારકા હો.. તારું નગર છે સોનાનું અમારું ગામડું નાનું તને જીવની જેમ રાખતા અમે તું ભૂલી જાય એ શાનું નંદ બાબાને જશોદા માતા તારા ગયા પછી કાય નો ખાતા ઓરે મારા કાન્હા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા રાધા કહે માધા શા માટે થયા પારકા ઓરે મારા કાન્હા કેમ થયા પારકા માન્યું કે તું ભગવાન છે આખી દુનિયાનું રાખે ધ્યાન છે થાક લાગતો હશે તારી આ પીડાને રાધા સિવાય કોણ જાણે ભારતલીરીક્સ.કોમ ઓ.. તારી જોડે માંગે જો પ્રેમ જોજે જુદાં ના થાય આપણી જેમ ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા રાધા કહે માધા શા માટે થયા પારકા ઓરે મારા વાલા શા માટે થયા પારકા. Gaam taru gokul ne dil ma dwarka Gaam taru gokul ne dil ma dwarka Radha kahe madha sha mate thaya parka atozlyric.com Ho ho.. Mosaad mathurane deh chhodyo bhalka Mosaad mathura ne deh chhodyo bhalka Radha kahe madha sha mate thaya parka Bhulyo gopiyon ne bhulyon kem radha Bhulyo gopiyon ne bhulyon kem radha Ore mara vala tame kem thaya parka Gaam taru gokul ne dil ma dwarka Gaam taru gokul ne dil ma dwarka Radha kahe madha tame kem thaya parka Ore mara vala sha mate thaya parka Hoo..taaru nagar che sonanu Amaru gamdu naanu Tane jivni jem raakhta ame Tu bhuli jaay ae shanu Nand babane jashoda mata Tara gaya pachi kaay no khata Ore mara kanha tame kem thaya parka Gaam taru gokul ne dil ma dwarka Gaam taru gokul ne dil ma dwarka Radha kahe madha sha mate thaya parka Ore mara kanha kem thaya parka Manyu ke tu bhagwan che Aakhi duniyanu raakhe dhyan che Thak laagto hase taari aa pida ne Radha sivaay kon jaane O.. Taari jode maange jo prem Joje judda na thay aapni jem Ore mara vala tame kem thaya parka Gaam taru gokul ne dil ma dwarka Gaam taru gokul ne dil ma dwarka Radha kahe madha sha mate thaya parka Ore mara wala sha mate thaya parka. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Dwarka lyrics in Gujarati by Kinjal Dave, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.