Dagali Duniya by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ashoksinh Jadeja |
Label: | Kushma Production |
Genre: | Sad |
Release: | 2025-02-13 |
Lyrics (English)
LYRICS OF DAGALI DUNIYA IN GUJARATI: દગાળી દુનિયા, The song is sung by Dhaval Barot from Kushma Production . "DAGALI DUNIYA" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Ashoksinh Jadeja . The music video of the track is picturised on Nirav Kalal, Heer Poriya, Amit Sha, Deepika Parmar, Babusinh Thakor, Megha Goswami, Jb Rawat, Harsh Vani and Siddhrath. હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો ખોટા હારે જીવ્યા એ વિચારી જીવ બળતો ખોટા હારે જીવ્યા એ વિચારી જીવ બળતો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો શું લાવ્યા હતા ને શું લઈ જઉ છે આ નફરત ની દુનિયા થી દૂર જઉ છે હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો મળે એને કદર નથી વિચારી આંખ રડતી મતલબી માણસો ની વાત ના હમજાતિ હો ભલુ જેનુ કરીયે એજ દુઃખ આપી જાય છે મોઢે મીઠા રઈને આપણું કરી જાય છે હો ભોળપણ માં હતા એટલે જગ થી લૂંટાણા દગાળી આ દુનિયા મા આવીને હલવાણા હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો આ જન્મે હખ ના આવ્યુ જીવવા મા આખો ભવ રઝળ્યો બીજા ને ખુશ કરવા મા હો જગ જીતી લેત પણ પોતાના થી હાર્યા ભરોસે કોઈ ના ઉંડા દરિયે અમે ડૂબ્યા હો જીવતે જીવ મરી ગયા સુ રે જીવવા ના હક નુ હારી ગયા કોને જઈને કેવાના હો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો દગાળી આ દુનિયા ને દગાળા સે લોકો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો હો ભરોસો કરીને હુ રાત દિવસ રોતો Ho dagali aa duniya ne dagala se loko Ho dagali aa duniya ne dagala se loko Dagali aa duniya ne dagala se loko Bharoso karine hu raat divas roto Ho khota hare jivya ae vichari jeev balto Khota hare jivya ae vichari jeev balto Bharoso karine hu raat divas roto Su lavya hata ne su lai jau che Aa nafrat ni duniya thi dur jau che Ho dagali aa duniya ne dagala se loko dagali aa duniya ne dagala se loko Bharoso karine hu raat divas roto Ho bharoso karine hu raat divas roto Ho madya ene kadar nathi vichari aankh radti Matalbi manso ni vaat na hamjati Ho bhalu jenu kariye ej dukh aapi jay che Modhe mitha raine aapnu kari jay che Ho bholpan ma hata etale jag thi lutana Dagali aa duniya ma aavine halvana Ho dagali aa duniya ne dagala se loko Dagali aa duniya ne dagala se loko Bharoso karine hu raat divas roto Ho bharoso karine hu raat divas roto Ho aa janme hakh na aavyu jivva ma Aakho bhav rajhdyo bija ne khush karva ma Ho jag jiti let pan potana thi harya Bharose koi na unda dariye ame dubya Ho jivte jiv mari gaya su re jivva na Hak nu hari gaya kone jaine kevana Ho dagali aa duniya ne dagala se loko Dagali aa duniya ne dagala se loko Bharoso karine hu raat divas roto Ho bharoso karine hu raat divas roto Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dagali Duniya lyrics in Gujarati by Dhaval Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.