Tari Yaad by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Umesh Barot |
Lyricist: | Jeet Vaghela |
Label: | SP Digital |
Genre: | Sad |
Release: | 2021-12-06 |
Lyrics (English)
LYRICS OF TARI YAAD IN GUJARATI: તારી યાદ, The song is sung by Umesh Barot from SP Digital . "TARI YAAD" is a Gujarati Sad song, composed by Umesh Barot , with lyrics written by Jeet Vaghela . The music video of the track is picturised on Umesh Barot, Shweta sen and Sahil Arora. Ho tadpatu dil ne roti ankho rahi gai Ho tadpatu dil ne roti ankho rahi gai Tu na rahi ne tari yaado rahi gai Ho tu chhodi gai ne jindagi barbad thai gai Tu na rahi ne tari yaado rahi gai Ho tara vagar have nathi re jivatu Dard judai nu nathi re sahevatu Ho tadpatu dil ne roti ankho rahi gai Tu na rahi ne tari yaado rahi gai Tu na rahi ne tari yaad rahi gai Ho pahelo ne akhari tame maro pyar chho Shwaso ma samaya chho dil no dhabkar chho Ho amne muki ne tame dur re thaya cho Aatla berahem kem re thaya chho Tara gaya pachhi jivan zer jevu laage Aek aek pal aek yug jevi laage Ho tadpatu dil ne roti ankho rahi gai Tu na rahi ne tari yaado rahi gai Tu na rahi ne tari yaad rahi gai Ho pani vagar jem machhali tadpe chhe Tara vagar maru dil aa rade chhe Ho taro aa pyar mara dil ma saday reshe Mara aa hal joi kudrat pan roshe Ho aek nahi hajaro janam pan leshu Jaan mari prem taro kadi na bhulishu Tadpatu dil ne roti ankho rahi gai Tu na rahi ne tari yaado rahi gai Tu na rahi ne tari yaado rahi gai Tu na rahi ne tari yaado rahi gai Tu na rahi ne tari yaado rahi gai. હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ હો તું છોડી ગઈ ને જિંદગી બરબાદ થઇ ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ હો તારા વગર હવે નથી રે જીવાતું દર્દ જુદાઈનું નથી રે સહેવાતું હો તડપતું દિલ ને રોતી આંખો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ તું ના રહી ને તારી યાદ રહી ગઈ હો પહેલો ને આખરી તમે મારો પ્યાર છો શ્વાસોમાં સમાયા છો દિલનો ધબકાર હો અમને મૂકીને તમે દૂર રે થયા છો આટલા બેરેહમ કેમ રે થયા છો તારા ગયા પછી જીવન ઝેર જેવું લાગે એક એક પલ એક યુગ જેવી લાગે હો તડપતું દિલને રોતી આંખો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ તું ના રહી ને તારી યાદ રહી ગઈ હો પાણી વગર જેમ માછલી તડપે છે તારા વગર મારુ દિલ આ રડે છે હો તારો આ પ્યાર મારા દિલમાં સદાય રેશે મારા આ હાલ જોઈ કુદરત પણ રોશે atozlyric.com હો એક નહીં હજારો જનમ પણ લેશું જાન મારી પ્રેમ તારો કદી ના ભૂલીશું તડપતું દિલને રોતી આંખો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ તું ના રહી ને તારી યાદો રહી ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaad lyrics in Gujarati by Umesh Barot, music by Umesh Barot. Includes YouTube video and lyrics in multiple languages.