Dikra Gharni Vaat Kahu by Kaushik Bharwad, Mittal Rabari song Lyrics and video
Artist: | Kaushik Bharwad, Mittal Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Motivational |
Release: | 2025-02-01 |
Lyrics (English)
DIKRA GHARNI VAAT KAHU LYRICS IN GUJARATI: Dikra Gharni Vaat Kahu (દિકરા ઘરની વાત કહું) is a Gujarati Motivational song, voiced by Kaushik Bharwad and Mittal Rabari from Soorpancham Beats . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat . The music video of the song features Sushil Shah, Riya Jaiswal, Bharat Chaudhary and Niharika Dave. હે સાંભળ બેટા ઘરની વાતો કહું કહું હે સાંભળ બેટા ઘરની વાતો કહું સાંભળે ના તારી વહુ કાં તો હું રહું ને કાં તો રેશે તારી વહુ હે ધીમે ધીમે બોલો મારી માડી બોલશો ના તમે બહુ મેલો કંકાશ નકર રાજી થાશે હઉ હે કાં તો હું રહું ને કાં તો રેશે તારી વહુ હે તમે મેલો કંકાશ નકર રાજી થાશે હઉ હે વોટ્સઅપ ઇન્સ્ટામાં સ્ટોરી જોયા કરે વહુ આવી રે વાત દીકરા કને જઈને કહું હો જમાના પ્રમાણે માડી ચાલે લોકો હઉ મન તમારું મોટું રાખો કાલ સુધરી જાશે વહુ હે ઉપરાણું ના ખોટું તમે લેતા ના લેતા હે ઉપરાણું ના ખોટું તમે લેતા મોઢું ચડાવે છે વહુ વાત એના કોમની કરું તો ખોટું લાગે બહુ વાત એના કોમની કરું તો ખોટું લાગે બહુ હે મેમોન આવે આંગણે મોઢું કાળું મેશ કર એના હગા આવે તો એ દોડી પાણી ભર હો મેલ માથાકૂટ માડી ખોટી કચકચ ના કર મારા હામું જોઈને થોડી પાછી તું તો પડ હે વહુ ઘેલા ના થાશો મારા દીકરા દીકરા હે વહુ ઘેલાના થાશો મારા દીકરા પેટ રાખ્યા મહિના નવ માથે આયા ધોળા દુનિયા જોઈ અમે બહુ હે હુડી વચ્ચે સોપારી છું માડી આવી વાતો કોને કહું બાંધી મુઠી રાખો નકર જાણી જાશે હઉ હે કા તો હું રહું ને કાં તો રેશે તારી વહુ એ બાંધી મુઠી રાખો નકર જાણી જાશે હઉ He sambhal beta gharni vaato kahu kahu He sambhal beta gharni vaato kahu Sambhle na tari vahu Kaa to hu tahu ne kaa to rese tari vahu He dhime dhime bolo mari madi Bolso na tame bahu Melo kankash nakar raji thase hau He kaa to hu rahu ne kaa to rese tari vahu He tame melo kankash nakar raji thase hau He watsapp insta ma story joya kare vahu Aavi re vaat dikra kane jaine kahu Ho jamana pramane madi chale loko hau Mann tamaru motu rakho kaal sudhari jaase vahu He upranu na khotu tame leta na leta He upranu na khotu tame leta modhu chadave che vahu Vaat ena komni karu to khotu lage bahu Vaat ena komni karu to khotu lage bahu He memon aave aagane modhu kalu mesh kar Ena haga aave to ae dodi paani bhar Ho mel mathkut madi khoti kachkach na kar Mara hamu joine thodi pachhi tu to pad He vahu ghela na thaso mara dikra dikra He vahu ghela na thaso mara dikra Pet rakhya mahina nav Mathe aaya dhola duniya joi ame bahu He hudi vache sopari chu madi aavi vato kone kahu Bandhi muthi rakho nakar jaani jaase hau He kaa to hu rahu ne kaa to rese tari vahu Ae bandhi muthi rakho nakar jaani jaase hau Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dikra Gharni Vaat Kahu lyrics in Gujarati by Kaushik Bharwad, Mittal Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.